________________
સંસારે સગાઈ, દુઃખને દરિયે છળી વળે ત્યારે, આવે ત્યાં કેણ સખાઈરે. જમડા પાડા પિતાના આવે ત્યારે પ્રાણ જ પાથરે ને, પારકા આવે ત્યારે કારી; વારે વારે હું તે થાકી ગઈ છું, હળવે બેલેને હે ઠારીરે. જમડા ૪પિતાના મરે ત્યારે પછાડીઓ ખાતીને, કુટતી મુઠીઓ યાળી; પારકા મરે ત્યારે પિતાંબર પહેરતી, નાકમાં ઘાલતી વાળીરે. જમડા પા પિતાના મરે ત્યારે પીડા થતીને થાતી શક સંતાપ વાળી, પારકા મરે ત્યારે પ્રીત ધરીને, હાથમાં દેતી તાળી. જમડા દા સગા સંબંધી ભેગા મળીને, પાછળથી કરશે ભવાઈ, દાન દીયતા એને ધ્રુજ છુટતી, કીધી ન કમાણીએ. જમડા છા ફણી ધર થઈને ફુફાડા મારશે, ઉપર ધનને દાટી, જમડા પાસે જોર નહીં ચાલે, ડાકલી જાશે ફાટીને. જમડા ૮ આતમ રામ કહે ચેતના રાણી, સમજે શિખામણ શાણી, આમલે મેલી જિન હર્ષ નમ તે, વરસે શિવ પટરાણી. જમડા લા સંપૂર્ણ.
શ્રી સીતાજીની સઝાય. રાય જનકની પુત્રી જેનાં, રામ સમા ભરથાર, સીતા શીયલવતીનાર રાજ્ય તણા વૈભવ છોડીને, પતિ સંગે વન જાય; સીતા શીયલવંતીનાર. કુડ કપટથી રાવણ એને, લકામાં લઈ જાય; દુઃખ પડે પણ કે ઈ પ્રકારે, સતી ચલિત ન થાય. સીતા, ૧ શમની સાથે યુદ્ધ થયું ને, રણમાં રાવણ રોલાય; રામ લક્ષમણની સંઘે સૌએ, નગરી અધ્યા