________________
ફીધા નવલ . નાદે, પુને ઋષિ યુદ્ધો વ્રત પાલઈ, દૂષણ સઘલા દૂરઈ ટાલઈ. ૫૧૩ા એ પુખ્ત ઋષિ સૂજતા ચે આહાર, ન કરૈ લાલચ લેાભ લગાર, ઋષિ પુજો અતિ રૂડા હાઈ, શાસન માંડે શેાલ ચઢાવર્ક. ૫૧૪ના તેહના ગુણ ગાતાં મન માંહિ, આનંદ ઉપજે અતિ ઉથ્થાંહિ, જીભ પવિત્ર હુવે જસ ભણુતાં, શ્રવણુ પવિત્ર થાયે સાંભળતાં. ૧પા
ઢાલ—૨
ઋષિ પુો તપ કીધા તે કહુ, સાંભલો સહુ કોઇ ૨, આજ નહિ કાલઈ કરઈ કુણુ એહેવા, પણ અનુમાઇન થાઈ ૨ ॥૧૬॥ ચાલીશ ઉપવાસ કીધા પહિલા, આઠ અંતિમ ચાવિહાર રે; માસ ક્ષમણ કીધા ઢાઇ મુનિવર, વીસ વીસ બે વાર રે. ૧૭ણા પક્ષ ક્ષમણુ પેંતાલીસ કીધાં, સેાલ કીધા સેાલ વાર રે, ચૌદ ચૌદ વાર જ કીધાં, તેર તેર કર્યાં સાર રૂ. ૫૧૮૫ ખાર ખાર ખારહ વાર કીધા, દસ દસ ચક્ર ચોવિસરે, એસેા પચાસ અઠાઈ કીધી, મન સવેગ શુ મેલ રૂ. ૫૧૯ા છઠે કીધા વળી સીત્તેર દિન લગે, પારણે છાસિ આહાર રે, તે માંહિ પણ એક અઠ્ઠાઈ, કીધી ઇણુ અણુગાર રે. ારના ખાસઠ દિન તાંઈ છઠે કીધી, પારાઈ છાસિ આહાર રે; ખાર વરસ લગે વિગય ન લીધી, ઋષિ પુજાને સાખાસ રે. ર૧૫ વરસ પાંચ લગે વજ્ર ન આવો, સહ્યો પરિસહ સીત રે, સાઢા પાંચ વરસ સીમ આઢા, સૂતા નહી. સુવિદ્ઘિત રે. ૧૨ા અભિગ્રહ એક