________________
સબલ પુણ્ય મિલઈ સેય. પણ ત૫ જપની ખપ કરે, પાલે પંચાચાર સૂત્રે બેલ્વે સાધુ તે, વંદનીક વ્યવહાર. ભલા દાન શીલ ભાવના, પિણ તપ સરિખ નહીં કોય; દુઃખ દીજઇ નિજ દેહને, વાતે વડે ન હોય.
જા મુનિવર ચૌદ હજાર મેઈ, શ્રેણીક સભા મઝાર, વીર જિણુંદ વખાણીઓ, ધન ધન ધને અણગાર. આપા વાસુદેવ કરે વિનતિ, સાધુ છે સહસ અઢાર, કેશુ અધિ જિનવર કહે, ઢઢણ કષિ અણગાર. દા એ તપસી આગઈ હુઆ, પણ હવે કહું પ્રસ્તાવ; આજ નઈ કાલઈ એહવા, પુજા ઋષિ મહાનુભાવ. ૭ શ્રી પાર્શ્વચંદ્રના ગચ્છ માંહે, એ પુજો ત્રાષિ આજ; આપ તરે ને પરને તારવે, જેમ વડ સફરી જહાજ. ૮ પુજે ઋષિ પૃચ્છા ધરમ, સંયમ લીધે સાર; કીધાં તપ જપ આકરાં, તે સુણજો અધિકાર. લાલ
ઢાલ -૧ ગુજરાત માંહિ રાતિજ ગામ, કરડુઆ પટેલ ગેત્રને નામ; બાપ ગેરે માતા ધનબાઈ, ઉત્તમ જાતિ નહીં નેટ કાંઈ ૧૦ શ્રી પાર્ધચંદ્ર સૂરિ પાટ, સમરચંદ્ર સૂરિ, શ્રી રાજચંદ્ર સૂરિ વિમલચંદ્ર સકૂરિ, તેહના વચન સુણિ પ્રતિબુદ્ધ, સંસાર અસાર, જાયે અતિસુદ્ધો. ૧૧ વૈરાગઈ આપણે મન વાલ્યો, કુટુંબ માયા મેહ જંજાલ હાલ્ય, સંવત સેલ ઈસે સીત્તરા વર્ષે, સંયમ લીને સદુગુરૂ પરખઈ ૧રા દીક્ષા મહોત્સવ અમદાવાદઈ શ્રાવકે