________________
કોઈ વી એહવે, ચિઠિ લખી તીહાં એમ , ચાર જણી પૂજા કરી ઇહ, તે ઘી વહિરાવઈ સુપ્રેમ છે. મરવા તે પુજે ઋષિ હૈ નહિંતર, જાવ જીવતાઈ સુસ રે, તે અભિગ્રહ ત્રીજે વર્ષે ફલીઓ, શ્રી સંઘની પહુંચઈ હુસ છે. રઝા ઈણ પરિ તેહ અભિગ્રહ પહુતે, તે સાંજે વાત રે; અહમદાવાદી સંઘ નરોડઈ, વાંદવા ગયેલ પરભાત ૨. રપ તિણ અવસર કુલાં ગમતાંદે, જીવી રાજુલદે ચાર રે, પૂજા કરી વાંદી વિહરાયે, સૂજતે ઘી સુવિચાર છે. મારા માટે લાભ થયે શ્રાવિકાને, ટાઢ્ય તિહાં અંતરાય રે, ઇણ ચિહુને મનવંછીત ફલા, અંતરાય નવિ થાય છે. મારા વલિ ધન્ના અણગાર તણે તપ, કીધે નવ માસી સીમ રે, તે માંહિ બે અઠ્ઠાઈ ઉપવાસ, ચાર અઠ્ઠમ ચાર નીમ છે. પરંતુ છ માસ સીમ અભિગ્રહ કીધા, કેઈ ફ ઉપવાસ ચાર રે, ઉપવાસ સોલ ફત્યે કે, એહ તપને અધિકાર રે. મારા છઠ્ઠ અઠ્ઠમ આકરા તપ કીધાં, અષિ પુ... જે વલિ જેહ , તેહ તણી કહું વાત કેતી, કહેતાં નાવે છેહ રે. ૩૦ અઠ્ઠાવિસ વરસ લગ તપ કીધાં, તે સઘલા કહ્યા એમ રે, આગલ વલિ કરસ્થ અષિ પુજે, તે આણી સઈ તેમ રે. ૩૧
ઢાલ-૩ પુંજરાજ મુનિવર વદે, મન ભાવ મુનિસર હે રે; ઉગ્ર કરઈ તપ આકરે, ભવિય જન મન મેહે રે. કરા ધન કુલ કલંબિ જાણીયઈ, બાપ રો તે પણ