________________
પ્રેમશું, વહેરાવે ઉત્તમ ભાવ. પ્રથમ ૧દા કર પાત્ર જ તિહાં માંડીયા, સગજ ચઢી અઘા નાસ; છોટે એક ન ભૂમિ પડે, ચોત્રીશ અતિશય સાર. પ્રથમ ૧૭ પ્રથમ પારણું તિહાં કર્યું, દેવ બોલ્યા જય જય કાર; ત્યાં કને વૃષ્ટિ સોના તણી, થઈ કેડી સાડારે આર. પ્રથમ ૧૮ શ્રી શ્રેયાંસ નરેશ્વરૂ, લેશે મુક્તિને ભાર; તમેં - તિરે જળ મળે, ફરી એ નાવે સંસાર. પ્રથમ૧લા સંવત અઢ઼ારક શોભતું, વર્ષ એકાણું જાણુ સાગરચંદ્ર કહે શોભતું, પારણું કીધું પ્રમાણ. પ્રથમ ૨૦ જે એ શીખે એ સાંભળે, તેને અભિમાન ન હોય, તે ઘેર અવિચળ વધામણા, લેશે શીવપુર સય. પ્રથમ ૨૧ાા.
શ્રી જિન પ્રતિમાનું સ્તવન ' જેહને જિનવરને નહિં જાપ, તેનું પાસ ન મેલે પાપ, જેહને જિનવર શું નહિં રંગ, તેહને કદી ન કીજે સંગ-૧ જેહને નહિ વહાલા વીતરાગ, તે મુક્તિને ન કહે તાગ જેહને ભગવત શું નહીં ભાવ, તેહની કુણ સાંભળશે રાવ, પારા જેહને પ્રતિમા શું નહીં પ્રેમ, તેહનું મુખડું જોઈએ કેમ, જેહને પ્રતિમાશું નહિ પ્રિત, તે તે પામે નહિ સમતિ૩ જેહને પ્રતિમાં શું વેર, તેહની કહે શી થાશે પેર; જેહને જિન પ્રતિમા નહિં પૂજ્ય, આગમ બેલે તેહ અપૂજ્ય કા નામ સ્થાપના દ્રવ્યને ભાવ, પ્રભુને “ લહી પ્રસ્તાવ; જે નર પૂજે જિનના બિંબ, તે લહે અવિચલ પદ અવિલંબ૦ પા પૂજા છે મુક્તિને પંથ,