________________
નિત્ય નિત્ય ભાખે એમ ભગવંત, સહિ એક નરક વિના નિરધાર, પ્રતિમા છે ત્રિભુવનમાં સારવ દા સત્તર અઠ્ઠાણું અસાઢી બીજ, ઉજજવલ કીધું છે બેષિબીજ, ઈમ કહે ઉદયરત્ન ઉવજઝાય, પ્રેમે પૂજે પ્રભુના પાય૦ ૧૭
શ્રી મહાવીર સ્વામીનું પારણું. માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે, ગાવે હાલે હાલે હાલરૂવાનાં ગીત; સેના રૂપાને વળી રને જડિયું પારણું, રેશમ દેરી ઘુઘરી વાગે છુમ છુમ રીત; હાલ હાલે હાલે હાલે મારા નંદને ૧ જિનજી પાસે પ્રભુથી વરસ અઢીસે અંતરે, હશે એવીસ તીર્થંકર જિત પરિણામ; કેશી સ્વામી મુખથી એવી વાણી સાંભળી, સાચી સાચી હુઈ તે મારે અમૃતવાણુ, હાલે રાા ચૌદે અને હવે ચકી કે જિનરાજ, વિત્યા બારે ચકી નહિ હવે ચકી રાજ, જિનાજી પાસે પ્રભુના શ્રી કેશી ગણધાર, તેહને વચને જાણ્યા ચોવિસમા જિનરાજ; મારી કુખે આવ્યા તારણ તરણ જહાજ, હું તે પુન્ય પતિ દ્વાણ થઈ આજ. હાલ ૩ મુજને દેહલે ઉપ બેસું ગજ અંબાડીએ, સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય; એ સહુ લક્ષણ મુજને નંદન તાહરા તેજનાં, તે દિન સંભારૂ ને આનંદ અંગ ન માય. હાલે મજા કરતા પગતલ લક્ષણ એક હજારને આઠ છે, તેથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ; નંદન જમણી જશે લંછન સિંહ