________________
રાજ; અળદને શિકા બંધાવીયા, ઉદયે આવ્યા એ આજ, પ્રથમ જા હાથી ઘડાને પાલખી, લાવી કર્યા રે હજુર રથ શણગાર્યા રે શોભતા, યે હૈ કે વળી ઘૂર. પ્રથમ આપા થાળ ભર્યો સગ માર્તડે, ઘુમર ગીતડી ગાય, વીરા વચને રે ઘણું કરે, તે લે નહિ લગાર. પ્રથમ યાદી વિનિતા નગરીમાં વેગણું, ફરતા શ્રી જીવરાજ; શેરીએ શેરીયે રે જે ફરે, આપે નહિ કેઈ આહાર. પ્રથમ પાછા હરિશ્ચંદ્ર સરિખે જે રાજવી, સુતારા સતી નાર; માથે લીધે રે મારીઓ, નીચ ઘેર પાડા જાય. પ્રથમ૮ સીતા સરખી રે મહાસતી, રામ લક્ષમણ દેય છે જેમાં કીધાં રે ભમતડાં, બાર વરસ વન દાખ. પ્રથમ પલા કર્મ તે કેવળીને નડયાં, મૂક્યા લેહી જ કામ કર્મથી ન્યારા રે જે હવા, પહોંચ્યા શીવપુર ઠામ. પ્રથમ નવા ક સુધાકર સુરને, ભમતે કર્યો મિરાત; કર્મો કરણી જેવી કરી, જપે નહિ તિલ માત્ર, પ્રથમ ૧૧ વિનિતા નગરી રળીયામણી, માંહિ છે વર્ણ અઢાર; લેક કેલાહલ ઘણે કરે, કંઈ ન લે મહારાજ પ્રથમ ૧રા પ્રભુજીને તિહા ફરતા થકાં, માસ ગયા દશ દેય; ત્યાં કને અંતરાય તુટશે, પામશે આહાર જ સેય. પ્રથમ ૧૩ શ્રી શ્રેયાંસ નરેશ્વરૂ, બેઠા બારા બાર; પ્રભુજીને ફરતારે નીરખીયા, વહોરાવે નહિ કેઈ આહાર, પ્રથમ ૧૪ શ્રી શ્રેયાંસ નરેશ્વરૂ, મોકલ્યા સેવક સાર; પ્રભુજી પધારો પ્રેમ શું છે સૂજતે આહાર. પ્રથમ ૧૫ સે દા ઘડે તિહાં લાવીયા, શેરડીના રસને રે આહાર પ્રભુજીને વન *