________________
ખંભાત વગેરે સ્થળામાં તેમના તપ તેજના ચમત્કાર લોકોને જાણવામાં આવ્યા હતા. તેઓશ્રીએ ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, ઝાલાવાડ, ગે!ઢવાડ, મારવાડ, મેવાડ, વિગેરે દેશમાં વિના નિશ્રાયે વિચરી અનેક ભવ્ય જીવાના ઉદ્ધાર કર્યાં હતા. ઘણે સ્થળે પડેલા તડ ટ'ટાઓને ઉપદેશ આપી શાન્ત કર્યાં. પાટણ, જેસલમેર, ખંભાત, બિકાનેર વગેરેના જુના વખતના ભંડારો આ આચાય શ્રી જોઈ સારી રીતે અનુભવ મેળવી પ્રવીણુ થયા હતા. વિ. સ. ૧૯૬૭ના વૈશાખ સુદ તેરસ ને બુધવારે શિળગ જ શહેરમાં ચતુર્વિધ શ્રીસ ંઘના અત્યંત આગ્રહથી તેઓશ્રી આચાર્ય પદ્મ તથા ભટ્ટારકપદ પામ્યા. વિ. સં. ૧૯૭૨ ના વૈશાખ વદ આઠમ ને બુધવારની રાત્રે દોઢવાગે શુભ ધ્યાનથી ત્રણ દિવસના અણુસણુ પૂર્ણાંક રાજનગરમાં તેઓશ્રી સ્વર્ગવાસી થયા. તે સમયે તૈયાવચ્ચમાં તપસ્વી મુનિ મહારાજ શ્રી જગતચદ્રજી મહારાજ તથા મુનિ શ્રી સાગરચંદ્રજી વિગેરે સારી રીતે તત્પર રહ્યા હતા.
લેખક-શ્રી સાગરચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ શ્રી સાગરચન્દ્રસૂરિનું ટુંકું છત્રન વૃત્તાંત
શ્રી ભ્રાતૃચન્દ્ર સૂરિની પાટે સમવિદ્વાન આચાર્ય – દેવશ્રી સાગરચન્દ્રજી મહારાજ થયા. તેમના જન્મ નાના ભાડીયા ( કચ્છ ) વાસી રાંભિયાગેાત્રીય ધારશીભાઈ પિતા, રતનમાઈ માતાની કુક્ષીથી. વિ. સ. ૧૯૪૩ના માગશર સુદ ત્રીજ ને ગુરુવારે થયા હતા. અને ભારતભૂષણ આચાર્ય દેવ