________________
[ પર ]
પ્રયત્ના કરવા લાગ્યા. ઘણી ઉતાવળે ચાલનારા કાસદોને આ બનાવની ખબર કરી બહાદુરશાહને આ તરo તેડાવવાને રવાને કર્યાં. પહેલે! જે ગુજરાતી સુલતાનેામાંથી કપાયે! તે સુલતાન સિકંદર હતા. તેનું રાજ એ માસ ને સાળ દહાડા રહ્યું.
સુલતાન બહાદુર-બહાદૂરખાન.
(સુલતાન મુઝફ્ફર હલીમના કુંવરનું) રાજ્ય. (ખાદશાહત) પેહેલાં આવી રીતે લખવામાં આવ્યું છે કે સુલતાન મુઝફ્ફરને કુંવર બહાદુરખાન જાગીર ઓછી મળવાના કારણથી અને પાટવી કુંવર સુલતાન સિકંદરથી બનતી રાસ ન હાવાને લીધે નારાજ થઇ નિકળીને જતા રહ્યો હતેા.
કમી જાગીરથી રિસાઈ પ્રદેશ જવુ.
આ વેળાએ જ્યારે સુલતાન મુઝફ્ફરના મૃત્યુ અને સુલતાન સિકંદરના વિનાકારણે અચાનક માર્યા જવાની ખબર સુલતાન બહાદુરને થઇ ત્યારે પેહેલાં તે! શાકની ક્રિયાઓ કરી ચેાથે દહાડે જોનપુથી એકદમ કોઇ ઠેકાણે થોભ્યા શિવાય અહમદાબાદ તરફ કુચ કરી અને મેરેજ એટલે મેહેમુન્દ્રનગર આવી પહેાંચ્યા અમીરા અને રાજ્યસ્થ ભા જેએ ઇમાદુલમુલ્કની ધાસ્તીથી ખુણામાં સંતાઇને બેઠા હતા તેઓ દરેક ઠેકાણેથી ટાળી અને લશ્કરની ટુકડીએ લઇ સેવાને અર્થે આવવા લાગ્યા. તારીખ ૨૬ રમજાન સન ૯૩૨ માં અહમદાબાદ આવી પાહેોંચ્યા અને ભદ્રના કિલ્લામાં આવી ને દિવસે બાદશાહેાની રૂઢી પ્રમાણે નિમાજ પઢવા ગયા અને પ્રાર્થનામાં પેાતાનુ નામ પુકરાવ્યું. ખત્રીશ જણને પદવી, તથા પગારે! તેમજ જાગીરે ઈનામ આપી.
૯૩૨ હિજરી.
મુઝફફરશાહુ તથા સિકંદનું મૃત્યુ. સાંભળી અહમદાબાદ આવી રા
જ સત્તા સ્વાધીન લેવી,
૧ મસ્જીદ વચ્ચે મેમ્બર (ત્રણ પગથીઆના એટલા) ઉપર ઉભા રહી ખુદાની બંદગી, એધવાન અને પેગમ્બર તથા તેના સાખતીએના વખાણ કરે છે ને બાદશાહને આશીર્વાદ દેછે. જે ખાદશાહના રાજ તળે હેાય તેનુ નામ દે. ત્યાં પેાતાનું નામ દાખલ કરાવ્યુ .