SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ખેજમાં પધરામણી કરી, ધર્મગુરુઓને ધર્મગુરૂ શેખ અહમદસાહેબ ખટુની કબરના દર્શનનો લાભ લઈ ત્રણ દિવસ સુધી ત્યાંજ મુકામ કર્યો અને અમી તથા લશકરીઓના દીકરાઓને કે જેમના વડીલ આ ચઢાઇમાં પડ્યા હતા અથવા મેતથી ભર્યા હતા તેમને હાજર કરાવી જેનો દીકરો હતો તેને તેના બાપની જાગીર બક્ષીશ કરી અને જેને પુર ' પણ નહોતી તેના સંબંધી માણસોને જોઈતું આપી અહમદાબાદમાં દાખલ થયો. તે દરવર્ષે શિકારને અર્થે જુનાગઢ જતો ને અહમદાબાદ આવતા, હવે ચાંપાનેરના કિલ્લાને લેવાને ધ્યાન પહોંચાડયું, કેમકે નિત્ય તેના મનમાં એ વિષે શ કા રહેતી હતી કે શિકાર તથા સેલ તેજતરફ ઘટીત છે. એક દિવસ મેહેમુદાબાદ વસાવ્યું શિકાર કરતો હતો તે વખત પૂર્વ અને દકિાણ બા. જુએ અહમદાબાદથી દશ ગાઉ ઉપર વાત્રક નદીઉપર શેહેર મહેમુદઆબાદ વસાવવાનું આદરી, મજબુત ધક્કો મજકુર નદી ઉપર બાંધ્યો, અને ઉંચા સરસ મેહેલો તે ધક્કાઉપર તૈયાર કરાવ્યા. આ પુસ્તક ૧૧૭૦ હિજરીમાં લખાયેલ છે. પછી ચાંપાનેરના કિલ્લાને લેવાને હિમ્મત કરી, મજકુર કિલ્લો રાવપતાઈના સ્વાધીન હતું અને છકઅદ મહીનાની કોઈ તારીખે સને ૮૮૯ માં મજકુર કિલ્લો ફતેહ થયો. ચાંપાનેરની છત. એની સને અફતહા (ફ્લેહ થો) અને અદ શબ્દોથી નિકળે છે, લખા મકસદ કે સુલતાનને ચાંપાનેરનાં હવા પાણી માફક આવ્યાં તેથી તેને પોતાની રાજધાનીનું શહેર બનાવ્યું. આ કારણથી એક મોટું શહેર ઉભું થયું અને તેનું નામ મુહમ્મદાબાદરાખ્યું મોટી મરજદ અને ભજત કોટ બનાવરાવ્યું. પછી અમીરે, પ્રધાનો અને વેપારી અને ધંધાદારીઓએ ઇમારતો ઉભી કરી, અને શહેરના પાદરમાં બગીચાઓ કરાવ્યા, અને થોડા દહામાં એક શહેર ભારે વૈભવથી અને શણગારથી તૈયાર થયું. તેઓ પૈકી હલાલ નામનું એક છે. સને ૮૯૨ માં સોરઠ દેશને જુનાગઢના કિલ્લા સહીત કુંવર ખલીલખાનના હવાલામાં સેપો. ૮૯ર હિજરી. ૧ મિરાતે અહમદી,
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy