________________
[ ૩૨ ] બાદમાં આવ્યો, અને એશ આરામથી ડમરારૂપી દારૂનું પાન કરતો ખુશ ખુશાલીમાં વખત ગાળવા લાગ્યા, અને ગજબનશ સાહેબ પીરના રે જાનું અપૂર્ણ કામ જે તેના બાપ સુલતાન મુહમ્મદે આરંળ્યું હતું તેને પૂર્ણ કરવા લાગ્યો.
બીજી મોટી ઈમારતો પણ તેણે બંધારી જેવીકે – કાંકરીઆ તળાવ, અને નગીનાવાડી અને ખામધ્રોલની ઇમારતો આ ઇમારતો વિષે મિરાતે સિકંદરીનો રચનાર કહે છે કે “ આ દાસે આ પહેલાં કેટલાક વર્ષો સઘળી ” ઈમારતો જોઈ હતી હાલમાં તે ઇમારતે પછી કોઈ ની કંઈ નિશાની પણ ૨ી નથી પરંતુ કાંકરીઆ તળાવ અને મજકુર વાડી હાલ મોજુદ છે.
સને ૮૬૧ હિજરીમાં મેહમુદ ખિલજીથી મળી કુંભારાણા કે જેણે નાગેરની સરહદ ઉપર લુટફાટ ચલાવી હતી તેના ઉપર ચઢાઈ કરી પહેલાં આબુના કિલા ઉપર રાણા ઉપર પહેલી ફતેહ મેળવી અને ત્યાંથી કુંભલ તરફ નિશાન ઉડા- ફરે ૮૬૧ હિજરી, વને આગળ વધ્યો, અને રાણુના દેશો ફતેહ કરતે ચાલ્યો, તે વખતે કુંભોરાણે ચિતોડના કિલ્લામાં હતા, સુલતાને તે તરફ લક્ષ લગાડયું રાણે ચાલીશ હજાર સ્વાર લઈ ચિતેડથી નિકળ્યો ને પાંચ દિવસ સુધી જોઈએ તેવી લડાઈ કરી છેવટે હાર ખાઈ ચિ પડતા કિલ્લાની રક્ષણાર્થી જગ્યાએ નાસી જઈ વકીલોને મોકલી જે કૃત્ય બન્યું હતું તેથી : માફી માગી પતાવા લાગ્યો બાદશાહી ખંડણી કબુલ કરી કરાર કર્યો કે કદી એ નાગોરની સરહદ ઉપર નહીં જાઉં. તેની અરજ સુલતા કબુલ કરી, સુલતાન પોતાની રાજધાની તર૮ પાછો ફર્યો અને સુલતાન ખિલજી પિતાના રાજ ભણી ગયો.
બીજી વખતે રાણો એ કરાર તોડી નગોરને લુટવાનેવાસે નિકળ્યો : અડધી રાત્રે આ ખબર પ્રધાન મલેક શબાન, ઈમાદુલ મુલકને પોંચી તે જ વખતે સુલતાનને શું ઉપર બી 2 પાલખીમાં સવાર કરી કુંભલ તરફ રવાને કર્યો. જ્યારે ચાઈ. કુંભલને એ ખબર થઈ ત્યારે તે પિતાના દેશ તરફ પાછો ફર્યો. પરંતુ સુરત ને સીડી ઉપર લશ્કર લઈ જઈ ત્યાંથી રાણાના
૧ સુગંધી પુણે સુધરે. ૨ સને ૧૦૦૦ હિજરી, ૩ એમને રોજ પ્રખ્યાત છે ને તે રીઆલ નજીક છે. શહેરની ત્રણ ગાઉં ઉગમણી બાજુએ છે.