________________
[૩૦]
ગુણા રાજ કરવાની ઉંચી પદવીઓસુધી પહોંચી શકતા નહેાતા, પરંતુ તે ધણા ઉદાર સ્વભાવનેા હતેા અને ધણું સેાનુ દાન કરતા તેથી લોકો તેને નદાની એ માનનામથી કહેતા હતા.
એજ વર્ષમાં ઇડરના રાજાઉપર ચઢાઇ કરી તે નાસીને ડુંગરામાં જતા રહ્યો અને ત્યાંથી કેટલાક પ્રતિનિધીએને સુલતાનની સેવામાં મેાકલ્યા અને પાછલી ગેરવર્તણુંકની માી માગી અને પેાતાની કન્યાને સુલતાનની સેવામા મેલી દીધી, સુલતાન તેના રૂપઉપર માહીત થઇ ગયા અને રાણીની સીફારશ સાંભળી તેના પિતા અે ઇડરનું રાજ્ય બક્ષીશ કર્યું. અને ત્યાંથી ખાખડાના દેશઉપર લશ્કર લઈ ગયા અને તેને ઉલટપલટ કરી પેાતાની રાજધાની તર આવતા રહો.
૮૪૯ હીરી.
અને સને ૮૪૯ માં તત્વજ્ઞાની પવિત્ર ખુદ્દાના ભેદના જાણનારધર્મ ગુરૂઓના પ્રમુખ શેખ એહુમખટુ જે, ગંજમખશ ના નામથી પ્રસિદ્ધ છે તેમણે આ નાશવંત સસારમાંથી તે અવિનાશ જગતભણી કૂચ કરી, સુલતાન મુદે મેટી ઇમારત તથા રાત્રે તેમની કમરઉપર બનાવ્યેા. ૮૫૪ હિજરીમાં ચાંપાનેર ઉપર ચઢાઈ કરી પાછા કરતી વખતે સાંધલી તામાના ગામ ગઢડામાં પહોંચ્યા અને ત્યાં તેની પ્રકૃતી બગડી ત્યાંથી અહમદાબાદ આવી મેહરમ માસની તારીખ ૨૦ તે દહાડે સને ૮૫૫ હિજરીમાં આ સંસારનો ત્યાગ કરી પેલા સંસારમાં પહોંચી ગયા બાપની ખરના ઘુમટમાં તેની દેહ ઘટા. તેણે નવ વર્ષ અને કેટલાક માસ રાજ ભાગવ્યુ. કેટલાક કહેછે કે સાત વર્ષ તે ચાર માસ રાજ કર્યું, સુલતાનના મૃત્યુનું બીજું પણ કારણ કહેવાયછે કે જે વિસ્તારથી મિરાતેસિકંદરીમાં લખાએલુ' છે.
૮૫૫ ડિરી.
૮૫૪ હીજરી.
૧ સરખેજના મેટા રેશનવાળા પીર-મજકુર ઇમારતા સુલતાને ખનાવી છે, ગુજ રાતી સુલતાને ટાંક રજપુને! અને ઇડરના રાત રજપુત. માત્ર ધર્મના ફેર. એ લગ્ન ગેરવ્યાજખી ગણાય નહીં.