________________
[ ૨૭ ]
ગીરમાંથી કાઢી ઘાસનેા લાભ લેતા રહે અને ખેતી તથા ઈમારતનેા પ્રયત્ન કરે તેા તેના શયદા મેળવે અને તેથી કરી દેશના રક્ષણાથે તનમનથી તત્પર રહે, અને અડધા પગાર દર માસે વગરઢીલે અને વાટ જોયે તેમને પહેાંચતા રહે અને જો કંઇ ખાટ પડે તેા દેવુ કરવાની જરૂર રહે નહીં. ગમે તે દૂર દેશની મુસાફરી હાય કે સ્વદેશ સ્વારી હાય તેમાં કંઈપણ સંકટજેવું અને નહીં અને એપણુ બનવાજોગ છે કે દૂરની ચઢાઈમાં પગાર પુરા પડે નહીં તેથી સરકારીખાતામાંથી અડધે ખર્ચ આપવા કે જેથી જે કાંઇ જોઇએ તેતેવાસ્તે મન ઉચાટ થાય નહીં. દેવાના ખેજ સિપાઇ ઉપર પડે નહીં અને ઘરના તરની ચિંતા રહે નહીં; કેમકે જમીનની ઉપજમાંથી ખરચ ખુટણ ચાલે.
તે વીલદારના કાયદા એવા આંધ્યા કે જે સરકારી ભરૂસાને નાકર હાય અને અસીલ મુશર્ર હાય તેા બેઉ એક ખીજાથી મળી જાય અથવા સાઇ કે સંબધ ઉભા કરી શકડને ઉડાડી દે, અને જો એઉ સરકારદીણુસહાય તેપણુ તેમજ કરે અને સરકારી હાદેદારાને પણ એવીજ રીતે તેમ્યા અને આ ધારા સુલતાન મુઝફ્ફર હલિ બિન મેહમુદ એગડાના રાજના છેલ્લા વખતસુધી ચાલુ હતેા સુલતાન બહાદુરના વખતમાં બહારનું લશ્કર ઘણું ભરતી કરવામાં આવેલું તેથી કરકસર કરનાર પ્રધાનેાએ તેહસીલ પુરી લેવા માંડી, કેટલાક મહાલેા એકથી દશસુધી વધી ગએલા ને કેટલાક નવ, આ તે સાતસુધી દશથી આવેલા પચીશ મહાલાથી ઓછા હેાતા. ત્યારપછી ફેરારા ચક કર્યો, દેોબસ્ત કારાણે મુકાયા અને ગુજરાત દેશમાં ટટા તેાાને ઉભા થયા, કે જે તેની જગ્યાઉપર લખવામાં આવશે
ત્યારપછી સુલતાન દરવર્ષે ઇડરનુ રાજ દુરસ્ત કરવા અને કાઇ વેળા નસીરખાન બિન રાજા અસીરના રાજકતાને શિખામણુ દેવા અને કદી સુલતાન એહુમદ એહુમનીને શાંત રાખવા કોઈ વેળા મેવાડ દેશને સર કરવા લશ્કર મેકલતા અને કેટલીક વેળા પોતે પણ જતેા હતા દરેક ચઢાઇમાં ફતેહ તેના ઘેાડાના પેગડાસાથે બધાએલી હતી, તેની રાજકિરદીમાં કદી પરાજય થયા નથી. ગુજરાતનું સૈન્ય સદાકાળે માંડુંગઢ,
૧ એવી ાગીરા ગુજરાતમાં ધણી હતી. ૨ મુશર્રફ એટલે અમીન, આબરૂદાર રૈયત પૈકી. ૩ બિન-દીકરા, વલદ.