________________
[ ૪૦૭ ]
ગામ ધાર મુકામે સરકારી સ્વારીમાં જઈને હુન્નુર સેવામાં હાજર થઇ લાવેલ કુરાન રજુ કર્યુ. તે પછી કેટલાક દીત્રસ વીત્યાબાદ અરજ કરી કે, ત્યાંના ગાદીવાળા પાસેથી તે કુરાન ક્ત હું જેવા દાખલજ લાવ્યેા છું. તે પરથી સરકારે કરમાવ્યું કે, મારે તેા ફ્કત તેનાં દર્શનજ કરવાં હતાં, અને આ અમુલ્ય ભેટ તે! એજ જગ્યાએ મુકવી ઘટેછે. એમ કહી તેને આપી દીધું અને પ્રરમાવ્યું કે, ગાદીવાળાની રસીદ લઈ હજુરમાં મેકલવી.
બાદશાહ ઔરગજેબનાં મૃત્યુ પછી કેટલીક રાજખટપટા ઉભી થયેલ હાવાથી રાજા અજીતસિહે તેાાન સિાદ કરવાનાં પગલાં ભર્યા હતાં અને જોધપુર ઉપર કબજો કર્યા હતા. એ કામ વાસ્તે અને અજમેરમાં ખાજા મુઇનુદીન ચિશ્તીનાં દર્શન કરવા અર્થે બાદશાહે તે તર કુચ કરી, અને ખાન શ્રીરાઝજંગ ઉપર હુકમ આવ્યા કે, શણગારેલી સૈન્યા તથા તાપખાતાની તૈયારી અમદાવાદમાંથી કરી લઇ તમારે જાતેજ અત્રે આવી મળવું અને સિમંધીના ત્રણહાર સ્વારા, તથા પાંચહજાર પેદલ, દરેક સ્વારાના પગાર પાંત્રીશ રૂપિયા અને પેદલના ચાર રૂપિયા ડરાવવામાં આવ્યા છે. તે તે હિસાબથી એક લાખ ખાવીશ હજાર રૂપિયા પગારના ગણીને આઠ માસ ને ચેાવીસ દહાડાના અગિયાર લાખ રૂપિયા હપ્તે હપ્તે દસ્તખતા કરીને અબ્દુલ હમીદખાન તથા શરીઅતખાન ( સુખા-દીવાનેા ) ની મેહારથી સરકારી ખજાનામાંથી લેવામાં આવ્યા. સાથે રાખેલુ લશ્કર આ સિવાય બીજું પણ હતું. સુખા દીવાનેને હુકમ કરવામાં આવ્યા કે, પાંચ તાપા, પચાસ રૅકલા, એક હજાર મણ દારૂ, સેા મણુ ખપારીઆ અને સરકારી તાપખાનામાંથી ખસા ખેલદારા, એકસા કુવાડીઆ, એકસેા પખાલી અને એક હજાર મણ સીસું લઇને ખાન ફ્રીરાઝજંગની ફાજમાં હવાલે કરી દેવું.
સને ૧૧૨૧ હિજરીમાં અબ્દુલ હમીદખાન કે જે હવ્વુરમાં ગયેલા હતા તેના ઉપર ખાદશાહી કૃપાની વૃષ્ટી થઇ. બાદશાહતની મેટા કાછની પદીએ તેને ચઢાવવામાં આવ્યા અને બાદશાહની સ્વારીમાં તે પેાતાના હાદા ઉપર કાયમ થયેા. તે પછી સાથે લઇ ગયેલા સલાબતખાન ખામીને પાછા ફરવાની રજા આપી, અને તેના ભાઇ શરીઅતખાન કે જે અમદાવાદમાં નાયખીનું કામ કરતા હતા તેને સુખાની દીવાની આપવામાં આવી. એ વખતે ખાન ફીરોઝજગતે કેટલાક દીવસથી રેાગ લાગુ પડેલા હાવાથી તેની પ્રકૃતિ તદ્દન બદલાઇ ગઇ હતી. તેથી જ્યારે આરામ થાય