________________
[ ૩૮૪ ]
કપાઇ ગયા અને માસુમ કુલી ધાયલ થઇ પકડાઇ ગયા. હવે દક્ષિણી લેાકેાની સાથેના તલમઅલી નામનેા એક માણસ કે જે, જાતને મુગલ હતા અને મરેઠાએની સાથે ઘણી સારી પિછાણુ ધરાવતા હતા તેણે માસુમ કુલી (કાજમ મેગનેા દીકરા)ને તે લેાકેાના હાથથી છેડાવીને પેાતાની પાસે રાખ્યા, કેમકે તેને માસુમ કુલીના બાપ સાથે ઘણી સારી પિછાન હતી, અને તેની મલમ-પટી વિગેરેની ઘણી સારવાર તથા મહાવજત કરી તેને ભરૂચ પહેાંચાડયા. અબ્દુલ હમીદખાનને કેદ કર્યા પછી દક્ષિણી લોકોએ તેના તંબુ–ડેરાને લુટી લીધા અને કેટલાક દીવસ સુધી ત્યાંજ મુકામ કરી લુંટફાટનું કામ ચાલુ કરી દીધું. કસબા તથા ગામડાંઓમાંથી ખંડણી લેવા માંડી અને સુખાના રાજ્યમાં જબરૂં કાન મચાવી દીધું તથા કાયદા કાનુ તેનું નામ પણ રહેવા ન દીધું. હવે કાળા લાકા કે જે તાાની હતા પણ ફેાજદારા તથા થાદારા વિગેરેના પૂરતા જામતાવાળા બ ંદોબસ્તને લીધે ગુપચુપ કાઇ જાણે નહિ તેવી રીતે એક ખુણામાં પડેલા હતા તેએ પણ આ વખતને લાગ જોઇ જાહેરમાં આવી પાતાના તાકાની ધંધા કરવા લાગ્યા, અને વાદરા શહેરમાં એ દીવસ સુધી રાત-દીવસ લુટફાટ ચલાવી,
જ્યારે આ સઘળી હકીકત અમદાવાદના લશ્કર પૈકીના નાસી - વેલા લોકેાના મુખથી સાંભળવામાં આવી ત્યારે મીર્ નામાનખાન બક્ષી વૃત્તાંત લેખક, શેખ મુહુમ્મદ અકરમુદ્દીન અને કાજી અબુલફાએ ભેગા મળી મસલત કરી. મુહમ્મદ બેગખાન કે જે, આ વખતે સાર ટની ફાજદારી કરતા હતા અને આગળ વધવાના મનસુખે શહેરથી ત્રણ ગાઉ ઉપર આવેલા સખેજમાં મુકામ કરી રહેલા હતા ત્યાં એ લોકા ગયા અને શહેરને બચાવ કરવા માટે તેને ખેલાવી લાવ્યા. તેણે સરકારી કામ વાસ્તે બાદશાહી ખજાનામાંથી નાણાં ઉઠાવી બક્ષિની સલાહથી સિપા હીને સંભાળી રાખવા, લશકર ભેગુ કરવા, મહી નદીનાં કોતરાને બંદોબસ્ત કરવા, શહેરના દરવાજા મજબુત બનાવવા અને બુરજો તથા કોટના બચાવ કરવામાટે પુરાનું રક્ષણ કરવાનું કામ ઘણીજ સંભાળ પૂર્વક કરવા માંડ્યું. આ બનાવની તમામ હકીકત અને મુહમ્મદ એગખાનતે ખેાલાવી લાવવાની વિગતવાર કેશીઅત અક્ષિ તથા કાજીએ ધણીજ ઝડપથી ચાલનારા માણસાની સાથે હજુર દરબારમાં જાહેર કરી દીધી,