________________
[ ૩૭૫ ]
ત્યારબાદ સરકારે એવું સાંભળેલુ' હતું કે, ખાનજી નામના મુલ્લાં કે જે, મૃત્યુ પામેલા કુતબુદ્દીનની ગાદીવાળા અને ઈસ્માઈલીયા વાહેારાના મુલ્લાં હતા તેણે ખાર માણસાની સાથે એક ધર્મ-એધકને માકલ્યા છે, કે જે, લેાકાને ખાટા ધર્મના એધ કરેછે. તે લેાકેા અમદાવાદમાં આવી પહોં ચ્યા છે અને તેમની નાતના કેદમાં પડેલા વાહેારાઆને છેાડાવવા માટે તેના સેવકાએ ૧,૧૪,૦૦૦ એક લાખ, ચૌદ હજાર રૂપિયા ભેગા કર્યાં છે. તે રૂપિયા હજી સુધી ખર્ચ થયા નથી અને તે ઉપરાંત કેટલાંક પુસ્તકો પણ તેમના હવાલામાં છે. તે ઉપરથી સુમાના દિવાન ઉપર હજુર હુકમ આવ્યા કૈ, કાજી અબુલક્રાની સલાહ લઇને કોઈ જાણે નહિ તેવી રીતે એ ખાટા ધર્મવાળાઓથી ગુપચુપ રીતે આ સાથે બીજા કાગળ ઉપર જે લેાકેાનાં નામ લખેલાં છે તેમની સાથે પકડી કેદ કરી લખેલા રૂપિયા તથા પુસ્તકા સહિત ઘણીજ સંભાળપૂર્વક હજુરમાં મેાકલાવી દેવા, અને વાહેારા લેાકેાના મેટી વયના અભણુ તથા નાની વયનાં બચ્ચાં માટે શહેર તથા પરગણાઓમાં લેાકેાની ધાર્મિક આસ્થાપ્રમાણે તેમને શિખવવાનું કામ કરે અને તેઓનું ખર્ચ તેમની ઉપર ઠેરાવી આપવું, તથા દર માસે શિક્ષાની પરિક્ષા લેતા રહેવું અને તે વિષેની સધળી હકીકત હજીરમાં લખી મેાકલવી. તે વિષેને બાદશાહી હુકમ કાજી અમુલકા ઉપર પણ આવ્યા કે, તેણે સુબા (પ્રધાન) તરથી જે હુકમ મળે તે મુજબ અમલ કરવા.
ધન જાદવ વિગેરેની સરદારી હેઠળ મરેઠી લશ્કરનું આવી પહેાંચવું, સુખાના દીવાન ખાજા અબ્દુલહમીદનું તેની સામા લડવા જવું, દક્ષિણીએના હાથમાં ડુપકડાઇ જવુ... અને કેટલાક તેહનાતી મન સમદારોનું ધાર્યલ થઇ મરણ પામવું સને ૧૧૧૭ હિજરી.
જ્યારે દક્ષિણુમાંથી મરેઠા લોકો ધના જાદવની આગેવાની સુરતમંદર ઉપર ચડી આવ્યા ત્યારે ખાજા અબ્દુલ હમીદ સુખા–દિવાન તથા નાયબ મુખાએ તેમના ઉપર ચડાઇ કરી હતી, પરંતુ તેમાં તે પકડાઇ ગયા. આ બનાવમાં જે લેાકા હાજર હતા તેમાંના ભસાદાર લાફાએ જે હકિકત કહેલી તેના વિસ્તાર આ
લઘુ વન વિષે
A
સન મજકુરના અ વખતમાં મુહમ્મદન ખાનની નાયમ સુભેગીરી.