________________
[ ૩૨૭ ]
તે સિવાય અજમેરમાંથી અપાતા એક કરાડ દામ કમી થયેલા હતા તેથી તેના ખદલામાં ઇડર પરગણું ખાદશાહજાદાની જાગીરમાં કાપી આપવામાં આવ્યુ.
શિયળવત–સ્રી જાનીબેગમના દેહત્યાગ, સને ૧૧૧૪ હિજરી
બાદશાહજાદા બહાદુરની સ્ત્રી જાનીબેગમ કે જે, લાંખી મુદ્દતથી મંદવાડ ભાગવતી હતી તેને કુદરતી રીતે મૃત્યુકાળ પાસે આવેલા હેાવાથી મરણ પામી, અને તેની મૈયતને શાહી બાગની બાજુએ દફનાવવામાં આવી. તેની ચે:તર પુરતી દીવાલ બાંધવામાં આવી અને તેના શાને થાડાક દહાડા રહેવા દઇને ત્યાંથી કાઢીને દીલ્લી લઇ જવામાં આવ્યુ. તે એગ મના માતનું વર્ષ કાઇ શબ્દપતિએ કુરાનના શ્ર્લોકમાંથી એવી રીતે શોધી કહાડેલુ છે કે, '' વ ઉર્દુ ખુલી જન્નતી ” ( ૧૧૧૪ ) એટલે તેને .
સ્વર્ગમાં દાખલ કરા
در
એજ વર્ષે ખાદશાહજાદાની અવલ અક્ષિગીરી અને સુખાની ખક્ષિગીરી સાથે મેળવી દઇને હજુરમાંથી નેમાનખાનને નિમવામાં આવ્યેા; આ વખતે સૈયદ અજમતુલા કે જે, કાપડ-ગાંસડીના દરાગાનું કામ કરતાં હતા તેણે ચારી કરેલી હતી. બાદશાહજાદાએ પેાતાના કર અબ્દુલ વાસે નામીતે કરાડગીરી મહેસુલના અધિકારીની જગ્યા ઉપર નિમ્યા હવે સૈયદ અજનતુલ્લાની ચેારીની ખબર જ્યારે હજીરમાં પહોંચી ત્યારે તેને નેકરીમાંથી કાઢી મુકવામાં આવ્યેા અને તેની જગ્યાએ તેમાનખાનના દીકરા મીર અમજઢતે નિમવામાં આવ્યેા; તે સાથેજ સુખાના દીવાન ઉપર હુકમ આભ્યા કે, મજકુર દરેાગાએ ચોરી કરીને જે કાંઇ લીધુ હાય તે વિષે ખીલકુલ વિલંબ નહિ કરતાં તેને ખુલાસાથી જવાબ લેવા અને ચેારેલી રકમ વસુલ કરીને ખજાનામાં દાખલ કરી દેવી તથા તે વિષેને દાખલા હજીરમાં મેાકલાવી દે. ત્યાર બાદ લુગ ડાંની ગાંસડીએના અમીત શેખ અકરમુદીનની અરજી ઉપરથી સુખના દીવાન ઉપર હુકમ આવ્યા કે, બાદશાહજાદાના વકીલેાના હુકમથી અબ્દુલ વાસે કે જેને મહેસુલની વસુલાત ઉપર કામ કરેલા છે તેને દૂર કરીને ગેરવ્યાજખી રીતે થતા બંદોબસ્તને અટકાવી વ્યાજબી રીતે બંદોબસ્ત કરવા.