________________
[ ૩૬૨ ]
હેજીમાંથી બાદશાહજાદાના નામથી અને અમીરાના નામથી આવેલાં તેની ઉપર ખાલસાના દીવાન ગ્યાસુલ્લાખાનના દસ્તખત હતા તે લખાઇ ગયા છે અને તે સાહેબના ભરણુ પામવા પછી કાયમ બાંધેલા છે અને થોડીક હકીકત સુખાના દીવાન ઉપર આવેલા હુકમાના દતરમાંથી લેવાઇ છે, અને તે શિવય લેાકેાની ખતાવેલી હકીકત છે.
આ વખતે સુરતના મનાવા પૈકીની હકીકત હવ્વુરમાં વિદિત થઇ કે, નંદનખાર, સુલતાનપુર, કસારા અને ખાલાઘાટમાંથી આશરે દશ ખારહજાર મરેઠા સ્વારે આવી પહોંચ્યા છે અને તેએને મનસુખે સુરત ઉપર ચડાઇ કરવાના છે. તે વિષેની ખબર સુરત દરના મુસદ્દી નજાઅતખાનને પણ થઈ છે. તે ઉપરથી બાદશાહજાદા બહાદુર ઉપર હજુર હુકમ આવ્યા કે, સુરતખદર એ પણુ ગુજરાતની સુભેગીરીમાંજ આવેલું છે, માટે તેની પૂરતી ખબરદારી અને દાબત રાખવેશ. તે સિવાય ોધપુરના કિલ્લેદારે પોતાની નાકરીનું રાજીનામું આપ્યું હતું તેથી હન્નુર હુકમ આવ્યા કે, જો ખાદશાહજાદાની મરજી હેાય તેા કોઇ પણ લાયક માણુસને ત્યાંની કિલ્લેદારી ઉપર નિમા, અને જો તેમ ન રૂચતું હોય તે પછી સરકારી નાકરા પૈકીના કાપણુ ભરાસાદાર અને લાયક નાકરને ત્યાં મેાકલાવી દેવા. ત્યારબાદ વળી હજુરે એવા હુકમ કર્યાં કે, દરકદાસ રાડોડનાં જાનવરાને આજદીન સુધી ખારાક મફત મળતા હતા અને તેની મુદત પુરી થઈ ગઇ છે, તેમ તેને વકીલ પણ હજુરમાં નથી, કે જેથી તે આ કામ કરી શકે; માટે તેના વકીલને અને તેના દીકરાને, તથા તેના ભાઇને અને તેના સ્નેહી-સામતીએને હજુરમાં મેાકલાવી આપવા.
ત્યારબાદ હજુરમાં એવી અરજ કરવામાં આવી કે, બાદશાહજાદાના તખેલાના ઘેાડા મરી ગયા છે. તે ઉપરથી હજુરમાંથી ત્રણ ધેડા સાજ સામાન સહિત મેકલવામાં આવ્યા, અને એજ વખતમાં દર્કદાસ રાઠોડને હજુરમાં લાવવા માટે એક ગુરજબરદારને મેાકલવાનેા ઠરાવ કરવામાં આવ્યેા, તેથી ખાદશાહજાદા ઉપર હુકમ આવ્યો કે, તે બની શકે તે દરદાસ રાઠોડને હજુરમાં આવવા માટે રવાને કરી દેવા અથવા તે। એજ જગ્યાએ તેનું કામ કાઢી નાખવું, કે જેથી તે, અજીતસિહ વિગેરે બીજા રાઠોડાને ઉસ્કેરવાનું કામ કરવા પામે નહિ. વખતે વાદરાના ફોજદાર બહાદુર શેરાનીએ લુટારાઓને પકડવા તથા તેમાંના છ જણને ઠાર મારવાનુ
આ