________________
[ ૩૪; ]
અકલમ’દીથી ધીરજ અને સમતાપૂર્વક સમજાવીને વચને આપ્યાં; જેથી તે રાઠોડ ઘણાજ ખુશી થયા અને મજકુર બેગમને પેાતાનાં લશ્કરને સાથે લઇને અમદાવાદ સુધી પહેોંચાડી દીધી. એટલે સુખાએ આ કામમાં તેહ મદી મેળવનાર ઇશ્વરદાસને બેગમની સાથે હજુરમાં જવામાટે રવાને કર્યાં. જ્યારે તે એગમે પેાતાના વૃદ્ધ દાદા પાસે પહોંચીને શિશ નમાવી ધાર્મિક વચને ઉચ્ચારવા માંડયાં ત્યારે તેમને એવા વિચાર ઉત્પન્ન થયા કે, આ બેગમને કુરાન પઢતાં કયાંથી આવડતું હશે! તેથી તેમણે તે એગમને સવાલ કર્યાં, તેના જવાબમાં એગમે અરજ કરી કે, દરદાસે મારેમાટે અજમેરથી એક નેક સ્ત્રી-શિક્ષકને ખેલાવી સારા પગારથી તેાકર રાખીને મને ભણા વવા-પઢાવવાનું કામ તેને સાંધ્યું હતું. તેનાં શિક્ષણુથી હું આખું કુરાન માઢે કરી ગઇ છું. આ જેને બાદશાહની ખુશાલીનેા પાર રહ્યો નહિ, તેથી દરકદાસના જે ગુન્હાઓ હતા તે એક પછી એક માક્ થવા લાગ્યા. દરકદાસમાટે માીના હુકમા નિકળ્યા અને ધિરીદાસ કે જે હજુરમાંજ હતા તેને હુકમ કર્યાં કે, જને સુલતાન ખુલંદ અક્ષર તથા દરકદાસને હજીરમાં લઇ આવે. તે વખતે સુખા સજાઅતખાન ઉપર પણ એવીજ મતલબના હુકમ આવ્યા કે, આ કામ કરવામાં ખરેખરી સચ્ચાઇ છે, માટે ઘણીજ સંભાળપૂર્વક સુલતાન મુલદ અખ઼રસહિત દરફદાસને હજીરમાં મેાકલાવી આપવા.
સને ૧૧૦૮ હિમાં મુહુમ્મદ માહસન ( એતેમાદખાનનેા દીકરા) પેાતાના બાપનું મૃત્યુ થતાં તેની ખાલી પડેલી જગ્યા-સુબાની દીવાનીના મેાટા હાદાઉપર નિમાઇ ગયા હતા. તેના ઉપર સરકારી હુકમ આવ્યેા કે, દરકદાસ રાઠોડને મદદ અને ખર્ચ માટે ૧,૦૦,૦૦૦ એકલાખ રૂપિયા રોકડા આપવા—તેમાંથી પચાસ હજાર રૂપિયા જોધપુર આવ્યા પછી અને બાકીના પચાસ હજાર રૂપિયા અમદાવાદ પહોંચ્યા પછી સુખા સામતખાનની ભારતે દરકદાસની મેહારના તમણુક લઇ ખજાનચીની તેહવીલમાંથી આ પવા. તે સિવાય તે રાઠોડને જોધપુર તાબાનું મીરા પરગણું જાગીરમાં આપવામાં આવ્યુ અને સુખા સામતખાનને તેનાં પ્રસંશનિય કામેા તથા સદ્ગુણાની કદરનાં માનપત્રા ગુરજબરદારની સાથે મેકલવામાં આવ્યાં. ત્યારબાદ અસલી રીવાજમુજબ પેશકશી લઇ પૂરતા દાખસ્ત કરીને મારવાડ તર જવાને તૈયાર થયા. એવામાં ગુરજબરદાર અને ઇશ્વરીદાસ