________________
[ ૩૦૮ ]
સુખાના આશ્રીત લો। પાસેથી વસુલ થઇ આશરે પાંચ લાખ રૂપિયા સરકારી જઝિયા વેરા'ના ખજાનામાં જમે થતા હતા.
એજ વર્ષે સુખાના દીવાન મુહમ્મદ શરીફની બદલી થવાથી તે જગ્યાએ પ્રધાન મુહમ્મદ લતીફ્ નિમાયા અને સૈયદ અનવરખાનની બદલીમાં સુલતિફ્તખાન ગેધરાની ફાજદારી ઉપર નિમાયેા. આ વખતે સુબાના દીવાન ઉપર હુકમ મેકલવામાં આવ્યા કે, રોખુલ ઇસ્લામની મેાહારના હુકમથી પરવાનગી આપવામાં આવેછે કે, જો કોઇપણ માસ (સ્ત્રી અથવા પુરૂષ) શહેર અહમદાબાદમાં ઇરલાની ધર્મ ધારણ કરે તેા, તેમાંથી પુરૂષોને સુનતા દુરૂરત થતાં સુધી અને સ્ત્રીએને હૃદત (ચાર માસ) સુધી ત્યાંના કાછની ભલામણથી આલમગીરી એ ટકા રાજીંદા ખર્ચ માટે આપવા અને સુનતા હીક થયા પછી કે દત વિત્યા પછી એક હાથ લુગડું નિવારસી ખજાનામાંથી આપવુ. તે સિવાય ચાંપાનેરના કિલ્લાની છ માસની ખારાકીવાતે સુબાની અરજઉપરથી હુકમ થયા અને એજ વર્ષે ખાલસાની રૈયત તથા તેવીલદારા ઉપર એકલાખ દામઉપર સેા રૂપિયાના હિસાબે કર દરાવવામાં આવ્યા, તથા વૈદ ઝુહુરને મુલતખાનની જગ્યાએ (ગાધરાની કાજદારી) ઉપર નિમવામાં આવ્યા; પરંતુ એજ વર્ષમાં તેની બદલી થવાથી સુપ્તાના કુમકખાતાંના ઢાલત સુમરાને ફોજદારી આપવામાં આવી. ત્યારબાદ ૧૦૯૧ હિંમાં મદારૂલ મહામ (મુખ્ય પ્રધાન) અસદખાનની મેહેારવાળુ મુસલમાન પાસેથી જકાત લેવા સંબંધીનું ૪૨માન સુખાના દીવાનઉપર મેાકલવામાં આવ્યું. જેની અસલપ્રમાણેની નફલ નીચે જણાવ્યા મુજબ છે:
સુસલમાનો પાસેથી જકાત વસુલ કરવા સબંધી મહારૂલ મહામ ઉમતુલમુલ્ફ અસદખાનના માહેારવાળા ફરમાનની નકલ,
રખીઉલઅવ્વલ માસની તારીખ પાંચ, સને પચીસ જુલુસીના દીવસે એવા ઠરાવ કરવામાં આવ્યા કે, પ્રધાનપદ જેવી ઉંચી પદવીને લાયક અને કરકસર વિદ્યામાં નિપૂણ મુહમ્મદ લતીફાને બાદશાહી રક્ષણમાં રહીને જાણવું કે, શ્રીમંત બાદશાહની પવિત્ર નિા એતરફ વળેલી છે કે, ઇસ્લામી પ્રજા સદાએ બાદશાહી પરાપકારના લાભ મેળવે અને ગેરઇસ્લામી મજ હબ કે બીજા દુરાચરણી પાસેાથી દૂર રહે. હાલ મુસલમાનેાના માલઉપર જકાત લેવા વાસ્તે જે કૃપા ચાલુ છે, તે મુજબ પ્રથભ હુકમ થયા હતા;