________________
[ ૨૯ ]
આસનસામન એકબીજાને ધણીધણીઆણી કરી રાખે, તે તે ગેરમુસલ માન સ્ત્રી-પુરૂષ જે ખ્રિસ્તી કે યાહુદી ન હેાય તેા તેમને કાજીની સમક્ષ રજી કરવાં, કે જેથી તે શરેપ્રમાણે અમલ કરે. (૨૮) પુરૂષ-પુરૂષથી કુક કરનાર, જારકર્મ કરનાર, મદ્યપાન કરનાર, નિશા કરનાર અને ધર્મથી ફરી જનાર વિગેરેને કાજીના સ્વાધિન કરવા; તે સિવાય ગુલામેા, જે પેાતાના અસલ માલીકના ઘરમાંથી નિકળી જઇ, દિવાના કે મહાજનેાની નાકરીમાં રહ્યા હોય તા તેઓને પણ કાજીને હવાલે કરી શરેહપ્રમાણે ફે'સલા કરા વવા અને કાછના હુકમપ્રમાણે અમલ કરવા. (૨૯) ખુનીઓએ કરેલાં ખુન શરેપ્રમાણે જો ચાકસરીતે સાખીત થાય તેા તેઓને પકડી કેદ કરી, તેની હકીકત હજુરમાં રજી કરવી. (૩૦) કાઈ માણસ કામના બાળકને રાતડા બનાવે અને તે જો સાબીત થાય તે તેને, તે ફરી વખત તેવું કામ નહિ કરે તેવી ખાત્રી થાય ત્યાંસુધી સખત કેદની સજામાં રાખવેા; તથા બાળકના વાલીના કંઇ દાવા હેાય તે તેને કાજીની રૂબરૂ રજુ કરવા. (૩૧) કેટલાક એવા ધર્મગુરૂઓ, કે જેમના મેજથી ખાટી અને નવી આસ્થાઓને પ્રચાર થતા હાય અને તે સાખીત થાય તે તેમને શિક્ષા કરવી. (૩૨) કેદુખાનાવિષે-જે વખતે જે જે કેદીઓને પકડવામાં આવે, તે વખતે તે દરેકની હકીકતથી વાકેફ્ થઇ, તે ગુનેાહ જો ખાલસાના સબધના હાય તેા કેદીને મહાલના અધિકારીના હવાલામાં સોંપી દઇ તાકઃ કરવી કે ઘણી તાકીદે કામ ચલાવી ફૈસલેા કરે; પણ જો ખીજી કાર્ય જાતના ગુનેહ હાય, તેા કાયદાની કલમેાપ્રમાણે અમલ કરવા. તે સિવાય કેદીઓની સ્થિતિ જોવામાટે કચેરીએ તથા ચબુતરાપર કોટવાલવિગેરે અધિકારીઓએ વખતેાવખત જવુ, અને તેમાં જેએ ભેગુનાહ માલુમ પડે તેને છેડી મુકવા. (૩૩) જે કોઇ ગુનેહગારને અધિકારીએ જો ચબુતરા કે કોટવાલ તરફ મોકલે, કે ક્રીયાદી કોઇને લઇને આવે, અથવા તેા કોટવાલના માણુસા કાઇને પકડી લાવે, તેા કાટવાલે પેાતાની જાતથી તેની તજવીજ કરવી. જો તે ભેગુનાહ હાય તેા તેને ચબુતરે રાખવે, અને જો શરે પ્રમાણે કાંઇની હાઈકોર્ટના અપીલ હાય, તેા તેને કાઈમાં નેાંધવા ભલામણ કરવી; પરંતુ જો જમીનના માલસંબધી ખાલસાના મુકદમા હાય તેા સુબાને જાહેર કરી કાયદાપ્રમાણે અમલ કરવા. જો કાળ કાને કેદમાં મોકલે, તા કાછના હસ્ત-ખતના દસ્તાવેજ લઇ કેદીને કેદ્દખાનામાં દાખલ કરવા,