________________
૨૭૮ ]
તે
વાર્તા હોય અથવા ફાયદાકારક હાય તેા એ બેઉ રીતે જે તે જમીન મા લકીની હશે તેા તેના માલિકને તાકીદ કરવી કે, તેમાં વાવેતર કરે. અને જો માલકીની ન હાય તેા ખીજા માણસને વાવવા આપવી, કે તે તેમાં વાવેતર કરે. જો કદી ઈજારદાર મુસલમાન હાય અને મજકુર જમીન કા! બીજા માણસની પાસે હોય તેની ઉપર ગેરહકદારને નોંધવા, પણુ જો મહેસુલી જમીનની પાસે હાય અને વાવેતરકર્તા મુસલમાન ન હેાય તે તેની ઉપર કંઇપણ લેવું નહિ. મહેસુલની વસુલાત કરી કાળને અનુ• સરી જે કાંઈ મહેસુલ લેવું તેને વાંટાદાણુ કહેછે, અથવા તેના નક્કી ઠરેલાં દાણને અર્ધા દાણ પૈકી ભાગદાણુ કહેછે તે હરાવવુ, પરંતુ તે ધણી હાય અને તે ઘણાજ લાચાર હોય કે ખેતી ન કરી શકતા હાય અને તે જમીનને પ્રથમથીજ કર દરેલા હાય તા તે વિષે મળતા હુકમને અમલ કરવા. જો ભાગેાટી દાણુની ન હોય અથવા પડતર હોય, તે બીજાના વાં ધાથી દાણની તકરાર કરવી નહિ, પરંતુ લાચારીના અવસરે તકાવી આપી ખેતી કરાવવી. (૫) જો કોઇ જમીનના ટુકડા ભાયાતાની માલીકીતા માલુમ પડે તેા તેમને તે આપી દે, અને બીજા ભાઈને તેની વચ્ચે પડવા ન દેવા. પણ જો તેનેા માલિક માલુમ ન પડે અને તેની વસુલાત બરાબર ન થતી હાય તેા સમય સાચવવાના અર્થે જેને તે જમીનની લાયક વ્યવસ્થા કરનાર જુએ તેને આપવા, અને જો તેમાં તેણે ખેતી કરી તે તેને તે જમીનના રકાના માલીક જાણવા, અને તેની પાસેથી તે જમીન પાછી લઇ લેવી નહિ. પણ જો તે જમીનમાં કઇ કારણ જેવું હાય તે તે એક નિરક છે એમ જાણી તેને મના કરવી, અને તે જમીનનેા લાભ લેવા કે ખેતીવાડી વિગેરેના ઉપયાગ કરવા કોઈ માણસને પગપેસારા કરવાના હેતુ છે એમ જાણવું. જો કોઇ જમીનનેા ભાગ કોઇ ગામસહિત કોઈના મરથી રાકાઇ ગયા હોય અને તેના ખરા માથી તેનું ધારણ અવળુ ચાલતું માલુમ પડે તે તે કાળ પહેલાં જેને કબજે હોય તેનાજ તાબામાં સોંપવા અને બીજાને વચ્ચે આવવા દેવે નહિ. (૬) જે જગ્યાઓમાં ખેતી ઉપર મહેસુલ નક્કી કરેલું ન હોય ત્યાં શરેહપ્રમાણે ઠરાવ કરવા અને મહેસુલ લેતી વખતે એટલુ લેવું જોઇએ કે જેથી રૈયતના પગ ભાંગી ન જાય અથવા કોઈપણ રીતે અર્ધથી ઉપર ન લેવું જોઇએ. જેકે વધારે કર આપવાની શક્તિ હોય તેાપણુ વધારે ન લેવું, અને જે જગ્યાએ નક્કી કરાવેલું હાય ત્યાં પણ વધારે લેવું નહિ. તે પ્રમાણે લીધાથી રૈયત ખુશીમાં રહેછે.