________________
- જોધપુર સરમર ૧૪ અમદાવાદ સરકાર ૨ જાલોર
૧૫ વડોદરા ૩ નાગાર
૧૬ ભરૂચ ૪ બસ
૧૭ નાંદેદ ૫ મુંબઈ
૧૮ સુરત ૬ દમણ
૧૮ ચાંપાનેર ૭ દામનગર
૨૦ પાટણ ૮ ડુંગરપુર,
૨૧ સેરઠ ૮ બાંસવાડા
૨૨ નવાનગર ૧૦ શિરોહી
૨૩ ગોધરા ૧૧ કચ્છ
૨૪ મલબાર ૧૨ સેંથ
૨૫ નઝરબાર (નંદનબાર) સરકાર ૧૩ ડંદાર ચિતપુરી
નેટ–૧૧,૦૯,૫૦,૦૦૦ રૂપિયા દર વર્ષે આપણું દેશમાં વપરાતા હતા. લોકો સોનામાં નહાતા હતા. યત રાજ હતી, દેશ આબાદ હતો અને સર્વત્ર જય જયકાર વ્યાપી રહ્યો હતો.
સુલતાન મુજફફર વિગેરેના જાતીકા બત્રીશ મહાલ હતા અને તેની ઉપજ નેવું લાખ રૂપિયા એટલે તેવું કરોડ ગુજરાતી કક્યાની હતી, તે સરકારી ઉપજથી જુદી હતી. સુલતાનના જાતીકા દશ હજાર સ્વાર હતા અને તેત્રીસ કરોડ ટંકચા હતા. અલગખાન હબશી (સીદી) ની જાગીરની ઉપજ પાંત્રીસ કરોડ ટંકડ્યા અને ચાર હજાર સ્વારો હતા. કઝારખાનની જાગીર છ કરોડ દેકડાની અને પચીસસો વારો હતા. મલેક શરકની જાગીર ચાર કરોડ દોકડા અને પંદરસે સ્વારો હતા. અને વળહલ મુલક તથા મુમતાઝુલ મુલક વિગેરેની પરચુરણ જાગીર ચાર કરોડ દેકડા અને બે હજાર સ્વારોની હતી. ખાનગીના બત્રીશ મહાલો કે જે ખાલસા વિગેરેમાં હતા તેમાંથી શહેર અમદાવાદના સાયર વિગેરેની ઉપજ પંદર કરડ પચાસ લાખ કચાની હતી. કે જેના પંદર લાખ ને પચાસ હજાર રૂપિયા થાય છે, અને તે ટોટલમાંથી કસબાની પડતર જમીનની ખેતી બાબત પચાસ લાખ ટંડ્યા સાયર માંડવી બાબત, દશ કરોડ ટંકચા અને ટંકશાળ બાબત ત્રણ કરોડ ટંકચા-કુલ એકંદર