________________
૨૭૨]
મુત્સદીએ નજર રાખી જબરદસ્તીથી જમાધી કરે છે, અને અડધ ઉપર કરાર કરે તેા સેા મણ અનાજની જગ્યાએ ભવન મણુ કલતર કરી બેઉના ત્રણ પ્રમાણે ભાગ લે છે; અને પચીસ મણ અનાજ વધારે લેવાને વાસ્તે આખુ વર્ષ જીવલેવા સરખુ દુ:ખ આપી મમ્બુરીથી વસુલ કરે છે, અને ખેતીને વખતે મારફાડ કરી ખેતી કરાવે છે. માટે જે ખીના ખરી હાય તે પ્રમાણે કરાર કરાવી, ચેખ્ખી રીતે અમલ કરી અર્ધા ભાગ લેવા અને વધારા વસુલ કરવા નહિ. (૩૫) કોટવાલાના વધી પડવાથી ખંભાત અંદરની એવી દશા થઇ છે કે, ઘણાખરા વહેપારીએ પાતાની ભૂમી મૂકી દઈ સુરતખંદરમાં જઇ વસ્યા છે, તેમ આસપાસના રહેનારાએ પણ ખંભાતબંદરથી નિકળી, લાંએ પથ કાપી ખરીદી તથા વંચાણુને વાસ્તે અહમ દાબાદ આવે છે. તે પહેલાં બાદશાહે એવા ઠરાવ કર્યા હતા કે દરેક પરગણામાં એ ચેાદરીએ તથા કોટવાલીવાળા એ અમલદારા, કે જેએ રેયતને પસંદ હાય અને કામ પણ ચાલાકીથી સુધારીને કરી શકતા હાય તેને નિમવા, કે જે સરકારની મરજી પ્રમાણે કામ કરતા રહે. (૩૬) કસ્ત્રે પ્રાંતિજ, મેડાસા, હરસેાલ અને વડનગરમાં મુસલમાનેાના આંબા છે, જેથી ત્યાંના મુત્સદ્દીએ તેમનાં ક્ળાની ગણત્રી નહિ કરતાં અડસટા કરી તેનું હાંસલ નક્કી કરે છે, અથવા એઉ ગણત્રીનાં નાણાં તે ઝાડાના હાંસલથી આપે છે અને વધારા ઘટાડાને માટે પાછા ઝગડા ઉભા થાય છે; પરંતુ જો ઓછાં કળા ઉતરે છે તે પાર-પરારે ઉતરેલાં પ્રમાણે ગણી હાંસલ વસુલ કરે છે, ત્યાં હિંદુઓના બાગ-બગીચા અને વાડીએ પણ છે, તેમનું હાંસલ તદ્દન મા છે; જેથી હુકમ કરવામાં આવે છે કે, જે કાઇ બગીચા વિષે વાંધા તકરાર ઉડે (એટલે કે, ગમેતેા તે બગીચાના ખર્ચ પ્રમાણે કમી-જાસ્તી હાય અથવા તે બરાબર હોય) તે તેની તકરાર કરવી નહિ; પરંતુ જો ખર્ચ કરતાં ઉપજ વધેલી હેાય તે તે વધારામાંથી પાંચમે ભાગ હિન્દુઓથી અને છઠ્ઠો ભાગ મુસલમાનેાથી વસુલ લેવા. પણ તેથી વધારે કંઇ પણ લેવું નહિ; તે છતાં સરકારી ઠરાવપ્રમાણે જે સાડીખાવન રૂપીયા કરતાં ઓછી નિપજ થઇ હોય તેા તેનું હાંસલ બિલકુલ મા
એમ સમજવું. હવે કેટલાક માણસા કામસા કકડે કકડે મત બળતણુ લે છે, તે વાત મુત્સદ્દીઓની જાણમાં આવ્યાથી તેઓએ ઠરાવ કરી તેના મહેસુલને મારીમાંથી કાઢી નાખ્યું છે માટે તે ઉપજને જરૂરી કામના