________________
[ ૨૫૭ ]
વાંચવુ' તે શરેહ-મુહમ્મદી પ્રમાણે દુરૂસ્ત નથી. આ ખનાવથી ખાદેશીહના મનને માઠું લાગ્યું અને ચિંતાતુર થયેા. ત્યારબાદ પાટણના રહીશ કાજી શેખ અબ્દુલવહામ-ગુજરાતી કે જે એક લશ્કરના કાજી હતા તેણે તે વાતથી વાકેફ થઈ અરજ કરી કે, જો આના હાય તેા, શ્રીમત બાદશાહના નામનું ભાષણ વાંચવા વિષે મેટા કાજીથી તકરાર (વાવિવાદસ ભાષણ) કરી, હરાવીને સિદ્ધ કરી આપવા હું તૈયાર છું. તે ઉપરથી હુકમ મળ્યા કે એ કાર્ય સરકારને પસંદ પડતુ છે. હુકમ મળતાંજ તે કાજી (શેખ)એ શરેહના નિયમેા મુજબ વાદવિવાદ કરી, બુદ્ધિપૂર્વક અનેક દૃષ્ટાંતા આપી સાબિત કરી આપ્યુ કે, શ્રીમંત હજીર્ બાદશાહ શાહજહાંની સ્થિતિ (તખીયત) બેભાન અવસ્થામાં છે, તેમજ શકિત પણ બિલકુલ નાશ પામી છે, તેથી રાજ્યનીતી ચલાવવાનું કામ પણ થઇ શકે તેમ નથી, કેમકે પ્રજાની સુખશાંન્તિના આધાર ખાસ રાજા-બાહશાહની રાજ્યનીતી ઉપર હાય છે; માટે આવા વખતે તેને પુત્ર કે જે, રાજ્ય કરવા યેાગ્ય હાય તેના નામથી ભાષણ (ખેતમે!) વાંચવું તે શરેની આજ્ઞાપ્રમાણે અનુસરતું અને વ્યાજખી છે. એ ખીના ઉપર ભસાલાયક શરેહના આધારે। કાઢી, મોટા કાજી તથા બીજા વિદ્યાના જે હાજર હતા તેઓને ખેલતા બંધ કરી દઇ જીત મેળવી. તે વખતે શ્રીમંત બાદશાહ ઔર’ગજેએ તેને પાતાના નામના ખેતા પઢવાના હુકમ આપ્યા, અને માટા કાજીને હાદો પણ તેનેજ બક્ષિશ કરવામાં આવ્યા; તેમજ રૂપિયા તથા મહારા શાહુ ઐર'ગઝેષ્ઠ આલમગીર ” ના નામનો સિક્કો પાડવામાં આવ્યેા. ત્યારબાદ સૈદ જલાલ સદસ્મ્રુદુરના દીકરા સેઇદ જાફર કે જે શાહેઆલમસાહેબની ગાદી ઉપર હતેા તેને હજુર બાદશાહ તરફથી ખાસ પોશાક માકલવામાં આવ્યા. આ વર્ષે સુખાના દીવાનની જગ્યા મરમત ખાનને આપવામાં આવી; પરંતુ તે ખરતર થયા અને મરણ પામ્યા, એ સિવાય વધારે હકિકત કાંઈ જાઇ નથી.
ઉપર
'
,,
એજ વર્ષીના જીલલજ મહિનામાં “ આલમગીરી હુકમ આખા હિન્દુસ્તાનની દરેકે દરેક જગાએ પહોંચ્યા કે, સધળી જાતની રાહદારીઓ, અનાજ ઉપર લેવાતાં મહેસુલ અને હાંસલ તથા ખાવાપીવાની સઘળી જણુસા ઉપર લેવાતા તમામ જાતના કરેા (વેરા) કે આવતા હતા તે વસુલ કરવાના ખાલસા રાજ્યમાં ખાસ
જે પ્રથમ લેવામાં ધારા હતા; તે