SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૫૪ ] લેવાની લાલચને પડતી મુકી ત્યાંથી વીસ કેસ ઉપર આવેલા કડી કસ્મા તરફ્ ગયા, અને ત્યાંથી ચુંવાલના કાળી કહાનજીને સંદેશા મેકલી મદદની માગણી કરી; જેથી કહાનજી પાતાના સાથીઓને લઇ, તેના સંગાથ કરી કચ્છ દેશ સુધી મુકીને પાછા ફર્યાં. તે વખતે રસ્તામાં સુરત શહેરના હાર્કમ ગુલમહુમ્મુદ્દે પચાસ સ્વારા તથા ખસે! બંદુકચી-પેઢલની સાથે આવી મળી તેની સાથે રવાને થયેા. હવે જ્યારે મુહમ્મદ દારાસિાહ કચ્છ દેશમાં પહેોંચ્યા ત્યારે ગુજરાત જેવા દૂર દેશની મુસારીએથી આવેલા જોઇ, ત્યાંના રાજા તેને લેવા માટે સામે। આવી, સઘળા પ્રકારની પરાણાગત કરી સાથે રહ્યો; અને પેાતાની કન્યા તેના કુંવરની સાથે આપવા વિષેની જે કબુલત કરી હતી તે વિસારી મુકી તદ્દન અજાણ્યા બની ગયા, તેમ ખાતરબરદાસ્ત કરવાનું પણ ગણકાર્યું નહિ; જેથી તે (દારા) ત્યાં એ દીવસ કરતાં વધારે નહિ થાભતાં ભખર તર રવાને થયેા. સરદારખાને આ બધી હકીકત અને પોતાથી થએલી ધટતી યેાજનાએની ખબર બાદશાહની હજુરમાં લખી જણાવી. જે ઉપરથી બાદશાહી ફરમાન ઘણા માન તથા પ્રસક્ષાપાત્ર સરદારખાન તરફ માકલવામાં આવ્યું. જેની નકલ નીચે પ્રમાણે છે: સરદારખાનના પત્રના જવાબમાં બાદશાહી ફરમાન. રાજ્યવશીરૂપી, શુરવીર્ અને પરાપકારી સરદારખાને આ ખાદશાહી પુરમાનથી માન પામી જાવુ કે, તમાએ મેાકલાવેલી અરજી હન્નુરની દૃષ્ટીએ આવી. તેમાં લખેલી હકીકતપ્રમાણે દારાસિકેાહ અજમેરમાં હાર પામી દાળીદ્રાવસ્થામાં ઉજ્જડ-વેરાન જંગલમાં ભટકતા થયા; અને તમે લશ્કર તૈયાર કરી, અહમદાબાદના કિલ્લાને મજબૂત કર્યો, તેમજ વખત આવે લડાઇ કરવા તત્પર થઇ જવાની ગોઠવણ કરી, અને તે મુજબ વીરમગામ તરફ્ એજ કારણસર ગએલા; તે પ્રમાણેની દરેક રીતે હુશિયારી અને ચાલાકી કામે લગાડી મજકુર કિલ્લાની મજબૂતી તથા ચાકસાઈ રાખવા સંબંધી હકીકતની શ્રીમત બાદશાહને જાણ થતાં, તેજ પ્રમાણેના બંદોબસ્ત ચાલુ રાખવા ઇચ્છા જણાવી છે, તે એવી રીતે કે, સર્વથી શ્રેષ્ઠ માનને પાત્ર રાજા જસવસિ’હને હુકમ પુરમાવવામાં આવ્યે છે કે, પેાતાની સન્યાસહિત અહમદાબાદ પહોંચી ત્યાંના બંદોબસ્ત કરવા, અને એવું ધારવામાં આવે છે કે તે અત્યારસુધીમાં ત્યાં પહેાંચી પણ ગયેલ હશે. માટે તમારે તે એક
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy