SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૫૩ ] એકત્રીશમા સુબા મહારાજા જસવતસિહ. સને ૧૦૬ થી ૧૦૭૨ હિજરી. કેટલાંએક એવાં કારણેા, કે જેનુ વર્ણન આલમગારનામામાં પૂર્ણ રીતે આપેલુ' છે, જેથી આ જગ્યાએ વર્ણન કરવું દુરસ્ત નથી. તેવાં કારણેાના લીધે મહારાજા જસવસિંહુ ઝંખવાણા પડૅલેા હતેા; પણ મીરઝારાજાની કૃપાદછીના લીધે, પ્રથમ કરેલાં શરમભરેલાં કૃત્યોની માફી આપવામાં આવી. તે પરમાનની સાથે બાદશાહી ખાસ પોશાક અને પ્રથમનું મનસબ કે જે સાત હજારી ઉપરાંત સાત હજાર સ્વારાતું હતું, તે પૈકી પાંચ હજાર સ્વારા એવા-તેવડા કરી આપ્યા. અને તેના ઉપર બાદશાહની મહેરબાની એટલી બધી તા વધી ગઇ કે, જો તે ક્ષણવાર પણ સેવામાંથી દૂર થતા તે તેને મેાહટા ગુનાહ કર્યા ખરાખર ગણતા. ત્યારબાદ સને ૧૦૬૯ હિજરીના રજખમાસની પહેલી તારીખે તેને ગુજરાતની સુખેગીરી સોંપવામાં આવી. તે વખતે સરકારી આજ્ઞા થઈ કે, સોંપેલી સુખેગીરીની જગ્યાએ જઇ ત્યાંના કારામાર સભાળી લેવા અને તેના ( જસવતસિ ંહના ) કુંવર પૃથ્વીસિહુને હજુરમાં મેાકલી દેવે. રહેમતખાનની દીવાની, દારાસિકેાહને અહમદા સઇ ખાદમાં દાખલ હિં થવા દેવા માટે સરદારખાનની અટકાયત, એહમદમુખારીનું કેદ પકડાવું, શ્રીમંત ખાદ્યશાહનું બીજી વખત તખ્તનશિન થવું અને ત્યાર બાદ મરમતખાનની દીવાની. હવે જ્યારે અજમેરના યુદ્ધમાં હાર પામી મુહમ્મદ દારાસિંહ ઘણીજ ઉતાવળે છ દીવસની અંદર ગુજરાતની સરહદમાં આવી પહેાંચ્યા ત્યારે, ત્યાંના અમીરા તથા કુમકીએએ દારાસિકાહની હાર થયાની ખબર સાંભળી, તેના ઉપર જે આશાએ બાંધી હતી તે નિષ્ફળ જવાથી નિરાશ થઈ તેની સાથેને સઘળા સબધ તેાડી નાખી ડરાવ કર્યાં કે, જો મુહમ્મદ દારાસિકેાહ શહેરમાં પેસવાના છરાદો કરે તા તેને પેસવા દેવા નહિ; તે ઉપરથી આ કુમકીઓ પૈકી જુના કુમકી સરદારખાને કેટલાક માણસેાને સાથે લઇ, રાજ્ય કચેરીમાં આવી, દારાસિકેાહે ગુજરાતના હાકેમ તરીકે નીમેલા સૈદ એહમદ બુખારીને પકડી કે કર્યા, અને શહેરના પાકા ખોબસ્ત તથા કિલ્લાને મજબૂત કરી દારાસિકાહને અટકાવવા માટે તત્પર થઇ બેઠો. મુહુમ્મદ દ્દારાસિકાને આ ગાડવણુની ખબર થવાથી શહેરને ફબજે
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy