________________
[ ૨૩૬ ] પણ સુબામાં તેમનાતી હોય, તેમનો દાઘ ચોથા ભાગને કરવાનો હુકમ થાય છે કે, દરેક સ્વારી દીઠ ઉપર લખેલા ખુલાસાપ્રમાણે કરો અને જો ભજકુર રોકડમાંથી ફરવરદીન માસની શરૂઆતથી ફરદની મુદત સુધી જાપતા પ્રમાણે ચોથો ભાગ દાઘ કરેલો નથી, તો તેમનો પગાર પાંચમાં ભાગ પર ભાણે તૈયાર રાખો અને તેના તકાવતમાંથી ચોથાઈ અથવા પંચમાંશ, મને જકુર માસની પહેલી તારીખથી તેની આશામીના પગારમાંથી બાદ કરવા, અને બેવડા ઘોડાના વધારાને મંજુર નહીં કરવો. તેમજ રૂકનુ સલતનત ( રાજ્યસ્તંભ) અલી મરદાનખાન તથા અમીરૂલ ઉમરાની રોકડ પગારની રકમને પહેલા ધારાપ્રમાણે દશમાસીના ધ રાથી બહાલ રાખવી. જ્યારે સ્વારો આવી પહોંચે ત્યારે બીજી, રોઓમાં અપાતી, પગાર પિટાની જાગીરને હિસાબ કે જે અમીરૂલ ઉમરાના પગાર માંથી કપાય છે તેને બક્ષી લોકોએ રસદ પહોંચાડવાના સ્વારો જાગીરને અમીરૂલ ઉમરાની રોકડ મજુદ લશકરની ગણી તેના ઉપર વધારાને આંકડે મુકી તે પ્રમાણે દડતરમાં સેંધ કરવી અને પગારનો કાયદો સઘળા અમીર, મનસબદાર અને કંદહારના તેહનાતી લશકરને બાદ કરી તારીખ 1 ફરવરદીન સને છવીશ જુલુસીથી ઉપર લખેલી પ્રમાણે અમલમાં લાવ. વળી એ પણ હુકમ થયો કે, પાંચ સ્વારોમાંથી એક ચોથાઈના એક ઘોડાને દાઘ કરે, અને એક ઘડાનો દાણો ચારો ચોથા ભાગને કરવો, અને દશ સ્વારોમાં કે જે એક ચતુશ છે અને અડધો સ્વાર ગણાય છે. જે તે ધારા પ્રમાણે ત્રણ ધેડા દાઘ દેવાય તો બે અર્ધ સ્વારનો પગાર આપવો, અને અર્ધા સ્વારની વધારે રસીદ કરવી. પરંતુ જે બે સ્વારો દાઘ કરાય તો બે સ્વારની કમીને કાપી નાખવી, અને પંદર સ્વરમાં કે ચૂંથો ભાગ ચાર સ્વારોમાંથી એક ચતુર્થીશ કમી છે ત્યાં ચાર વારોને દાઘ કરવા અને એક સ્વાર ગણી લેવો. આ વખતે જે ચોથા ભાગપ્રમાણે કમ પડતો દાઘ અર્ધા સ્વાર ઉપર ગણાય તે એક સ્વાર ગણવાની અડચણ દુર કરી દેવી અને પગાર પટાની જાગીરમાં પણ તેની ખોરાકીના હિસાબની હરકત હજત ઉભી કરવી નહીં અને જમીનદારના સ્વારોના પગારનો હિસાબ પણ પહેલાં પ્રમાણે અર્ધાના હિસાબથી કરેલો છે એમ જાણવું. તે સાથે એવી પણ હજુર આજ્ઞા થઈ કે, કેઈએ પણ તુક ઘડે, વાબુ, અથવા ખુરાસાની ઘોડે નોંધાયો હોય તે ફરવરદીન ભસની તારીખ 1 સને