________________
[ ૨૨૮ ]
છવ્વીસમા સુબા શાઇસ્તાખાન,
સને ૧૦૫૬-૧૦૫૮ હિજરી.
જે વખતે બાદશાહજાદાને ખેલાવી લેવાને હુકમ થયા તે વખતે માળવાના સુખાના અધિકારી શાઈસ્તાખાનને સને ૧૦૫૬ હિજરીના શાખાનમહીનાની પેહેલી તારીખે ગુજરાતની સુભેગીરી હજુરથી આપવામાં આવી. તેના મતસબના હજાર સ્વારા મેવા તેવડા કે જેથી પાંચ હજારી મનસા અને પાંચ હજાર સ્વારાની નીમણુંક થાયછે તે આપવામાં આવ્યા.
મુઈઝઝુલમુલ્ક તથા હાફિઝનાસિરની
દીવાની.
વેહેપાર કરતા હતા. મુસાફરી કરતાં હતાં,
શાઈસ્તાખાન ગુજરાતભણી ચાલ્યા અને મજકુર સાલના શવ્વાલ માસની પાંચમી તારીખે મજલે! ઉપર મજલા મારી, માર્ગ કાપતા આવીને દાખલ થઇ ગયા. તેજ અરસામાં અલીઅમર નામના વેઢેપારીએ રાજ્ય-માન મેળવવાને અર્થે આવી હન્નુર સન્મુખે છ અરબી ઘેાડા ભેટ મુકયા આ હાજીકમાલ સાહાનીા દીકરા છે, કે જે મરહુમ જહાંગીર શાહિનશાહની ૨૫મી જુલુસી સનમાં વેહેપારઅર્થે હિંદુસ્તાનમાં આવ્યું! હતા અને ખંભાતમાં રહી કેટલાંક વડાા બાંધી તેનાં વહાણે! બસરા તથા ખીજાં બંદરા તરફ્ તેણે ખસરાના હાકેમ અલીપાશા સાથે મિત્રતા કરી હતી. મુઇઝઝુલમુશ્કે ગમ્બર જાતના ઘોડા કે જેવું વર્ણન આગળ આવી ગયું છે તે તેની મારફતે મેળવ્યેા હતેા. તે ઉપરથી સરકાર હન્નુર હુકમ થયા કે, ખાસ સ્વારીલાયક સારા અરખી ઘેાડા લાવી આપવા અને ઘણી મેહેનતે પણ પેઢા કરી લાવ્યાથી બાદશાહની પૂર્ણ મેહેરબાનીને પાત્ર થશે. જેથી તે તેના ભાગ્યનાં ખળ અને કરેખાની સહાયતાને લીધે આ વર્ષે અરખી ઘેાડા પેદા કરી બાદશાહી દરબારમાં લઇ આવ્યા. તેમાંથી મેદ રંગના ઘોડા કે જે, અલી અકબરે ઘણી મહેનતે અને મહા મુશ્કેલીથી મજકુર પાશાને મેળવી આપ્યા હતા તે શ્રામત બાદશાહનાં દીયને પસંદ આવ્યા અને તેનું નામ લાલેખેખહા (અમુલ્ય ગણી) આપ્યું તે ધાડા તબેલાના સઘળા અરબી ઘેાડામ સર્વથી શ્રેષ્ટ ગણાયેા. તે વખતે ખાદશાહુ ખેલી ઉઠયા કે મારા તખ્તનશીન થયા પછી આવા અરબી વડે