SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયા | પાનું. ૩૬૭ નીવારસી માલના ખજાનાની અમીની રાજ્યના કાજીની કચેરીમાં - સેંપી આપવા વિષેનું ફરમાન . . ૩૫૧ : • ખરીદીની જગ્યાએ તથા અરબી સમુદ્ર તરફ જતાં માલ ઉપર * જકાત લેવાનું ઠરાવ ... . . ૩૫૩ " કાળાં લુગડાં ઉપર મહેસુલ લેવાનો ઠરાવ . . ૩૫૬ આડત્રીસમો સુબો બાદશાહજાદો મુહમ્મદ આજમશાહ.. સફદરખાન બાબીનું આવવું અને દરકદાસ રાઠોડનું હાસવું તથા તેની પેઠે લશ્કર મેકલવાનો ઠરાવ ... ૩૬૩ શીયળત-સ્ત્રી જાનીબેગમને દેહ ત્યાગ ... બાદશાહજાદા મુહમ્મદ આજમશાહની સ્વારીનું હજુર હુકમાનુસાર બુરહાનપુર તરફ રવાના થવું .. •• ૩૭૩ ધના જાદવ વગેરેની સરદારી હેઠળ મરેઠી લશ્કરનું આવી પહોંચવું, સુબાના દીવાન ખાજા અબદુલ હમીદનું તેની સામા લડવા જવું, દક્ષિણીઓના હાથમાં તેનું પકડાઈ જવું અને કેટલાક તેહનાતી મનસીબદારોનું ઘાયલ થઈ મરણ પામવું . . ૩૭૫ નવા સુબા ઇબ્રાહીમખાનના સુબેગીરી ઉપર આવતાં સુધી હઝર હુકમ પ્રમાણે શાહજાદા મુહમ્મદ બેદારબખ્તનું આવી પહોંચવું .. ૩૮૮ ઓગણચાલીસમે સુ ઈબ્રાહીમખાન . ૩૫ અમદાવાદની સુબેગીરીની નીમણુક કરતી વેળાએ જે સરકારી ફરમાન પ્રગટ થયું તેની નકલ... • • ૩૮૫ બાલાજી વિશ્વનાથનું ભારે સૈન્યથી ચઢી આવવું અને ઘણું પરગણુઓ ઉપર લુંટફાટ કરી અમદાવાદમાંથી બે લાખ બે હજાર રૂપીયા ખંડણીના લેઈ પાછા ફરવું છે. આ ૩૪૭ અબુબન કુતબુદીન મુહમ્મદ મુઅઝમ શાહઆલમ બહાદુરશાહ ગાઝીનું રાજ્ય છે. • ૪૦૦ તખ્તનશીની તથા બંબસ્ત કાયમ રાખવા માટે ઇબ્રાહીમખાન ઉપર આવેલ બાદશાહી ફરમાનની નકલ . ૪૦૧ શાહઆલમ બહાદુર બાદશાહ ગાજીના સીક્કાની વીગત ૪૦૨ ચાલીસમો સુબો ગાઉદીન બહાદુર ફીરોઝજંગ • ૪૦૩ ફિઝજંગખાન સુબાન અંતકાળ અને માલ ઉપર જપ્તિ ... - ૪૧૦ મુહમ્મદ બેગખાનની માંહોમાંહેની લડાઈને બનાવ ૪૧૪
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy