________________
વિષય.
પાનું,
૨૭૫ ૨૭૬ ૨૭૬
૨૮૧
૨૮૨ ૨૮૫ ૨૮૬ ૨૮૫
૩૦૩
૩૦૫
મનસબદારોના માલની જતી ... તેત્રીસમો સુબે બહાદુરખાન ઉર્ફ ખાનજહાં કોકા જકાત (મહેસુલ) લેવા વિષે બાદશાહી ફરમાન .. દંડા રાજપુરી વાળા યાકુતખાન હબશીનું સરકારી સેવામાં આવવું દિલેરખાનનું ગુજરાતમાં આવી સોરઠની ફેજદારીપર નીમાવું. ચેત્રીસમો સુબો મહારાજા જસવંતસીંહ ... તેત્રીસ કોના કાયદાવાળુ બાદશાહી ફરમાન , માર્ક કરેલી જકાત નહીં લેવા વિષેનાં ફરમાનની નકલ . પાંત્રીસમો સુબ ઉતુલમુક મુહમ્મદ અમીનખાન ઉદેપુરના રાણાના પુત્ર ભીમસીંહનું આ દેશમાં આવવું અને વિસનગર તથા વડનગર ઉપર લુંટ ચલાવીને પાછા ફરવું, ઇડરના રાજાનું પિતાની જગ્યાએ કાયમ થવું, પાછળથી બેહલોલ શેરવાનીએ કરેલી ઈડર પરની ચડાઈમાં નાસી જઈ મરણ પામવું .. આખા રાજ્યમાં ગેર મુસલમાન આશ્રિત પ્રજા ઉપર જીઝ
વેરે નાખવા વિષે સરકારી ઠરાવ .. મુસલમાને પાસેથી જકાત વસુલ કરવા સંબંધી મદારૂલ મહામ
ઉમદુતુલમુક અસદખાનન મોહોરવાળા ફરમાનની નકલ જકાત વસુલ કરવાનાં ધોરણોની શરતો દુઃખદાયક દુકાળ અને ભયંકર હુલ્લડ .. છત્રીસમો સુબો મુખ્તારખાન ... સેરઠનું સરકારપદ બાદશાહજાદા મુહમ્મદ આઝામશાહના નામ ઉપર ઠરાવવા વિષે ... પિતખાનાના ધારા અને રૂપીઆનું વજન . સાડત્રીસમો સુબે કારતલબખાન, વેચાણવાળી જગ્યાએ જકાત (મહેસુલ) લેવાને ઠરાવ ભરૂચમાં મતિયાલોકેનું તે શાન .. દરદાસ રાઠેડની અરજનો સ્વીકાર તથા સુલતાન બુલંદ અખ્તર અને સફીતુનીસા બેગમ ( બાદશાહ જાદા મુહમ્મદ અકબરનાં પુત્ર-પુત્રી ) ને સજાઅતખાનની મારફતે હજુરમાં મોકલી આપવા અને સુલતાનની સાથે મજકુર રાઠેડનું હજુ રમાં જવું
• • •
૩૦૮
૩૦૮ ૩૧૦
૩૧૪
૩૧૭ ૩૧૮ ૩૨૩ ૩૩૦ ૩૩૧
૩૪૫