________________
[ ૧૭૨ ] ગતિને છે. બીજી ઈદ ઉરદી બિહિસ્ત માસની ત્રીજી તારીખ છે અને પછીની ઇદ ખુર્દાદ માસની છઠી તારીખ છે, તે પછીની ઈદ આબાન માસની દશમી છે, ત્યારબાદ ઈદ માતની નવમી તારીખ છે અને તેમાં ત્રણ ઈદે છે. ૮ મી ૧૫ મી તથા ૨૩ મી. પછી બહમન માસની બીજી તારીખે ઈદ છે અને છેલ્લી ઇસર્પદાદ માસની ૧૫ મી છે. માટે પ્રખ્યાત ઇદો વખતે પણ ધારા પ્રમાણે અમલ કરતા રહેવું. (૪૮) નવરોઝની રાત્રે એટલે ગતિની રાત્રે ગુજરાતની માફક દીવા કરવા અને ઈદ પહેલાંની રાતની શરૂઆતમાં - બતે વગાડવી તેમજ દદને દહાડે પણ તેમની પાસે નેબત વગાડવી. (પ) કોઇપણ સ્ત્રી જરૂરત શિવાય ઘોડાઉપર બેસે નહીં. (૫૧) નદીના ઘાટોમાંથી તેના નહાવાને વાતે જુદા કરવા, પાણી ભરવાના જુદા અને સ્ત્રીઓને વાતે ઇલાયદા નિમવા.
છો સુબો ઈસમાઈલ કુલીખાન..
' હિજરી હ. ઈ. સ. ૧૫૮૭. ઈસમાઈલ કુલીખાન કે જે કેટલાંક કસુરનાં કામોના લીધે ઝંખવાણ પડી ગયો હતો તેને શ્રીમંત બાદશાહે જુની સેવાઓ સંભાળી ચારહજારીની સત્તા આપી ભાન આપ્યું ખાજા અબુલ કાસની અને રરમ છોડાવી સને ૨૬ હિજરીમાં તેને દીવાની. ગુજરાતની બેગીરી ઉપર નિમી રવાને કર્યો. પરંતુ તેજ વર્ષે સરકારી હુકમથી રાજ્યબંદોબસ્તમાટે ઈસમાઈલ કુલીખાન પાછો હજુરમાં આવ્યો. તેની સુબેગીરી ખાને આઝમને આપવામાં આવી.
- સાતમે સુબે ખાનેઆઝમ (મેટ). . (મિરઝા અઝીઝ કોકલતાશ) ની બીજીવારની નીમણુંક
હિજરી ૧-૧૦ ૮૧ ઈ. સ. ૧૫૮૭-૧પ૪૨. ખાને આઝમ કે જે માળવામાં સુબો હતો તે સને ટ૭ હિજરીને છેવટના ભાગમાં સત્તા અને સુબેગીરીની હકુમતનું સૈઇદ બાયઝીદની દીવાની માન પામી આવી પહોંચ્યો અને મુલક તથા જમા અને ઝકાતની મરીનું (આવક) ને બંદબત કરવા લાગ્યો.
સરકારી ફરમાન.