________________
[ ૧૬૦ ]
નિરાંતે દિવસ ગુજારવાની આશાઓ રાખી, પેાતાના અમૂલ્ય કાળ કે જે બદલારહિત છે અને જેના બદલામાં કઋપણ મળી શકે નહીં એવે છે, તેને ખુદાઇ ઇચ્છામાં વાપરવા જોઇએ; તેમજ પાતાની આસ્તાની ભૂમી કે જે ધર્મના જોતરાંના પ્રથમ ભાગ છે, જેપર સઘળા ધર્મવાળાએ અને સ જ્ઞાનીઓએ હાથ નાખ્યા છે, તે, સઘળા ધર્મામાં પીડાની અસરા ઉત્પન્નકર્તા છે અને તેની અયણાને જોઇએ તેવી રીતે પાળે છે તેથી તેને કારાણે મુકી દઇ તેના ઉપયોગ ખરાપણાના સાહિત્ય ખાળવામાં કરવા જોઇએ; સંપૂર્ણ તથા અપૂર્ણરીતે સધળી ઇચ્છાઓના ધારણાને સંપાદન કરવા સારૂ કા રણા શેાધ્યાશિવાય આગળ વધવું જોઇએ અને પેાતાના હેતુને રચવાના કામમાં વિવાદથી સિદ્ધ કર્યા શિવાય નકાર અથવા હકારથી પ્રારંભ ન કરવા જોઇએ; તેમજ અમારી પ્રકાશ પામતી બુદ્ધિ પૂર્ણ રીતે સદાએ વિધાનાં ખરાં તત્વા ખાળવાને અને અદ્રશ્ય કૃપાએ તથા એધના પ્રતાપે ખુદાઇ દરબારથી પ્રેરણા તથા મનસુબાને લીધે લાભ લેતી તથા એધ પામતી છે તથા પ્રાચીન અને અરવાચીન ચિન્હાથી મનની શુદ્દતા તથા આસ્તાની ચેખ્ખાઇને લીધે રક્ષણ પામેલી તથા લાભકારી છે.
આ વખતમાં જુદા જુદા ટીપણાઓ કે જેમને હિંદીમાં પતરૂં કહે છે તેમની ઉપર ધ્યાન ગયું અને આ પાનાઓમાં કાળપત્ર જણાયાથી માલુમ થયું કે ચંદ્રના માસીના પ્રારંભને ભવિષ્ય આગળ વરતાં એક અંધકાર જેવુ છે; તેને હિંદી લાકોની ખેલીમાં કૃષ્ણપક્ષ કહેછે. તે કાળા મનના માણસાએ માત્ર જીતી લીટીને ફુટવાને અજ્ઞાનહાથી ઘણીજ નાદાની વાપરી ખોટે રસ્તે માસની શરૂઆત અંધારાથી કરી છે. આ ગણીત વ્યર્થ કામ અને પાયાવગરનુ` છતાં, કે દિવસ કરતાં પણ વધારે પ્રકાશિત છે અને તે વિષે કંઇ પુરાવાની જરૂર નથી એ ગણુતરી અમારા સાંભળવા મેળે તથા તેને અનુસરીને ભસાલાયક પેાતાના જુના ગ્રંથોવાથી એવું માલુમ પડે છે કે, ચંદ્રમાસાને પ્રારંભ જુના લોકોના હિસાબપ્રમાણે આપણા તરફ્ ચંદ્રનાં દર્શનથી થાયછે. તેને એ લાકોની ભાષામાં શુક્લપક્ષ કહે છે અને વિક્રમાદીતની જીભથી નિકળ્યાનું માને છે, તેથી કેટલાક ધેટાળા થાયછે તે નડતરા નડેછે એ ખુલ્લુ' છે; અને તેથીજ તેને ત્યાગ થયા છે ને લોકાએ પણુ તેને મુકી દીધું છે. હવે બુદ્ધિપુર્વક તા એ છે કે માસની શરૂઆત પ્રકાશના