________________
[૧૯૫]
કે જ્યાં ઘણખરા વહેપારીઓ વસે છે તેપર લુઢ કરી ભ્રૂણી માલમતા ત્યાંથી લઇ ગયા..
વજીરખાને અહમદાખાથી નિકળી તૈતર‰ જવાનું કર્યું; પરંતુ રસ્તામાં ત્રુએ ધણા છે એમ સાંભળી તેમજ પેાતાના નાકરાના કપાળ ઉપર લુણહરામીના લેખ દિસે છે એવા નિશ્ચય કરી, લડવાને મનસુખે માંડી વાળી લાચાર થઇ. અહમદાબાદમાં આવતા રહ્યો. જેથી તેના ઘણા માણસા આડે માર્ગે ચાલી શત્રુને જ મળ્યા અને સામાવાળાઓએ જેમ અને તેમ ઉતાવળે, ધેરા ઘાલ્યા.
વરખાને પેાતાના કેટલાક માણસા કે જેમના વિષે જરાપણ ખાતરી નાહેાતી તેમને ખેડીએ ધાલી કેદ કરી દીધા અને પેાતાના જુના ભસાદારાને અનેક રીતે શાંતતાથી ટાઢા કરી, આશરેા આપી કિલ્લાના ખોબસ્ત કરવાને કાળજી દેખાડી.
હવે ખુલ્લીરીતે તેના વારે ચઢી આવે એવું કાષ્ઠની ઉપર ધ્યાન ન રહેવાથી બાદશાહના ઉપર સંભાળ રાખવા લાગ્યા. હવે કિલ્લાની અંદરના માણુસેાના મનમાં ભારે ધારતી પૈસી ગઇ હતી, તેથી દરરાજ નવા મેરચા ગાઠવતા હતા, દરરાજ પાતે જાતે કિલ્લાના દરવાજા ઉપર જતા, તેની ઘણી ભયભરેલી અચંબીત સ્થિતી હતી.
નવા
*,
ચઢવા
આ વખતે શત્રુએ કિલ્લાના લેાકેાથી વાતચીત કરી નિસરણી મુકી એકદમ અંદર આવવાને તત્પર થઇ કિલ્લા ઉપર લાગ્યા, કે તુરતજ અનાયાસે ટેલી બંદુકની ગાળ આ તાાન રચનાર અને ખંખારાના આગેવાન મેહેરઅલીને વાગી, તે વાગતાંવારજ પ્રાણ ત્યાગી ગયા. હવે શત્રુના કેટલાક માણસેા કિલ્લા ઉપર આવ્યા છતાં પણુ ભારે ગભરાટથી નાસવા માંડયા. હવે કિલ્લાબંધ લેાકેા ભારે ભય પામેલા હતા તેથી પહેલાં તે તેમણે પગ બહાર મુકયેા નહીં. છેવટે જ્યારે નક્કી થયુ કે આ કૃત્ય તે કાંઇ અચંભિતપણે ભયાનક રીતે થયેલું છે ત્યારે વજીરખાં તથા સઘળા સરકારી તાકરાએ ખુદાના પાડ માન્યા.
મુહમ્મદહુસેન મીરજા કે જે નાસીને ખાનદેશ તરફ જતા રહ્યો હતા ત્યાંથી તેને રાજેઅલી ફારૂકીએ પકડી કેદ કરી દરબારમાં ( દિલ્લી) માકલી દીધા. હવે મીરજાઓના હુલ્લડના અંત આવ્યે