________________
[ ૧૨૧]
આવ્યા હશે. મુહમ્મદહુસેન મીરઝા આ ધાંધાટ સાંભળી, ગભરાઇ ચેકી આત દાખલ લશ્કરની બહાર આવ્યું. આ વખતે સુહાટલી, તુર્ક તથા કેટલાક અહાદુરા સરસન્યાથી આગળ વધી નદીકાંઠે શત્રુઓની કેટલીક તપાસ કરતા હતા. તે વખતે મીરઝાએ ઘાંટા કાઢીને આ ફૈાવિષે પૂછ્યું, તે વખતે સુબહાનકુલીએ શત્રુમાં જીરસે ઉત્પન્ન થાય અને તે ભેગી મળેલી ટાળામાં ખંડ ઉભું થાય એવા રાદાથી ઉત્તર દીધા કે, અરે શંખ ! આ પાતે બાદશાહ છે અને તે જાતે ભારે સન્યાસહીત આવી પહેોંચે છે. તું શું ઉભા છે ને શું પુછે છે? ત્યારે મીરઝાએ કહ્યું કે અરે શા! તું શું મને બીવરાવે છે કે તે ખુદ બાદશાહ છે? બાદશાહી કેટલા હાથીએ અને કેટલુ વધારે લશ્કર છે તેની મને ખબર કર. આ શી વાત છે? કે જે તું ઉચ્ચારે છે. અમારા ઉતાવળે પંથ કાપનારાઓને ચઉદ દહાડા થયા, કે જેઓ ખાદશાહને તેહપુરમાં મુકીને આવ્યા છે. તેણે ઉત્તર આપ્યા કે તે સૃષ્ટીના ખાજ પક્ષીરૂપી બાદશાહે નવ દિવસના અંતરમાં આ રસ્તા કાપ્યા છે, અને રસાલા સહિત અત્રે આવી પહેાંચ્યા છે. પીરઝાને એ વાત ખરી લાગ્યાથી પેાતાની ફેાજ તરફ ગયા અને ટુકડીઓની હારા બાંધવા લાગ્યા. બાદશાહે જાણ્યું કે, સરકારી વારી આવી પહેાંચવાની શત્રુઓને પાકી ખાતરી નથી, તે હજીસુધી અજાણપણાની નીંદ્રામાં ગપાટા ઉડાવે છે અને આ વખતે અખ્તર પહેરે છે તથા હારબંદી કરે છે. જેથી પાતે હુકમ કર્યો કે લશ્કરે આ વખતે નદીના પાણીથી પાર ઉતરી જવું. તે વખતે એક શરા માણસે કલાનખાનના આવતાં સુધા વાટ જેવાનું તથા તેના આવવાવિષે ગાઢવણા કરવાની કેટલીએક અો કરી, પરંતુ કોઇ પાર પડી નહીં અને તે માણસે પુર્વસૂચક બુદ્ધિને લીધે વિનંતી કરી કે શત્રુએ ભારે સખ્યામાં છે અને અહમદાબાદના લશ્કરના આવતાં સુધી નદીને આ કાંઠે રહેવું ઠીક લાગે છે. બાદશાહે પ્રત્યુઉત્તર આપ્યા કે હવે શત્રુને જાણ થઇ ગઇ છે તેથી ઢીલ કરવાનું કંઇ કારણ નથી, માટે વાટ જોવી વ્યર્થ છે. જે ખુલ્લી નજરે જણાય એવા સાહિત્યથી કામ લેવાનું હાત તા હું એકલા કદીએ આવા માર્ગમાં પગ નહીં મુકત. હવે જાહેર રીતે જોઈ કામ કરવું એવા સ્વભાવ, શરા લેાકેાની બુદ્ધિનું પરિણામ હતું; તેથી પાણી પાર જવાને વિલંબ કરવા લાગ્યા અને બાદશાહના મુખમાંથી હવે કેવા શબ્દ બહાર પડે છે તે ભણી આતુરતાથી જોતા રહ્યા. બાદશાહ
અરજ