________________
[ ૧૭ ] હવે ઘણુંખ અમીરે તથા બાદશાહી લશ્કરને મોટો ભાગ મિરજા લેકોને પકડવાને વાતે મોટા ખાનના તાબામાં નેમાઈ ચુકી વાટે પડી ગયો હતે. સરકારી સ્વારીની સાથે થોડાક જ લોકોનો જથ્થો હતો તે શ્રીમત બાદશાહે સન્યા ઉપર આજ્ઞા દ્રઢ બેસાડી એકદમ ચઢાઈ લઈ જવા માટે અને એડ કરી. તેને પકડી શિક્ષા આપવા ઉપર પુરું લક્ષ આપ્યું અને હુકમ કર્યો કે શહબાઝખાન મીરબખશી ઘણા વેગથી ચાલીને જે અમીરે મિરજાલોકોને પકડવા અથવા નસાડવાને વાસ્તે નેમાયા છે તેમને પાછા ફેરવી આ સન્યાથી આવી મળે અને મીર મુહમ્મદખાન તથા ખાજાનહાન, શજાઅતખાન અને સાદિકખાનને બાદશાહી લશ્કરના રક્ષણાર્થે મુકી જયવંત નિશાનો તે ખોટા હોલહવાલવાળાને પકડવાને વાતે ઉડાવ્યાં; અને હુકમ કરવામાં આવ્યો કે કોઈપણ લશ્કરી પાછળથી આવે નહીં, કેમકે રખેને માણસની સંખ્યા વધુ હોવાને લીધે ભાગનાશને તક મળે અને એમ પણ બની શકે એવું છે કે, સરકારી થોડા લોકોને જોઈ કૃતઘતાના પગ ઉપર ઉભા થાય અને તેથી પિતાની શિક્ષાને પામે.
જ્યારે રાત ત્રણ ઘડી રહી ત્યારે ખુદા ઉપર ટેક કાયમ કરી ઘોડાના પેગડામાં પગ મુક્યો અને કુચ કરી મલેકશકે કે જે તે વખતે શહેરી ગણાતો હતો તેને સાથે લીધો. પાછલા પહોર સુધી ઘણી ઉતાવળે ચાલ્યા પરંતુ શત્રુની કંઈપણ એંધાણી નજરે ન પડી. જ્યારે દિવસ બે ઘડી રહ્યો તે વખતે એક બ્રાહ્મણ પાસે આવીને કહેવા લાગ્યો કે ઇબ્રાહીમ હસેન મિરઝા મહીનદીમાંથી બીકાનેરના ઘાટે ઉતરી ગયો છે અને ફોજ ફાંટો લઈ સરનાલમાં ઉતારો કર્યો છે. તે અહીંથી ચાર ગાઉને અંતરે છે. બાદશાહે સાથે આવેલા લશ્કરીઓથી મસલત કરી તે વખતે જલાલખાંએ અરજ કરી કે, હજીસુધી લશ્કર આવ્યું નથી અને શત્રુઓ ફોજ લઇ ઉતરેલાની ખબર મળી છે. તેમ સરકાર સ્વારી સાથે જે સંખ્યા છે તેનાથી લડાઈ થશે નહીં માટે મારી એવી અરજ છે કે જ્યારે રાત્રે બને તો રાતની લડાઈ મારવી. આ સલાહ બાદશાહને ગમી નહીં અને શુદ્ધ ખુદાઈ વચન તેની જીભમાંથી નિકળ્યાં. કે, “રાત મારવાનું કામ બાદશાહી આબરૂના દફતરમાં લંછન ગણાય છે, માટે હવે એમજ ઠીક છે કે દિવસનું કામ રાત ઉપર ન નાખવું જોઈએ બાદ પિોતે ઘણીજ ઉતાવળથી નદીના કાંઠે જઈ પહોંચ્યો. હવે સરનાલ કસબો કાંઠા ઉપર આવેલો