________________
[ ૧૦૪ ] જોઇએ તેવા થાય; પહેલાં મીર અબુતુદ્દામ, એતેમાદમાનને જામીન થયા, ત્યાર પછી સધળા ગુજરાતના સરદારાએ જમાનતથી કરાર કર્યા, અને તે પૈકીના સીધી એ જમાનત આપી નહીં તેથી હુકમ થયે! કે એ લોકા જેવી રીતે સુલતાન મહેમુદના ગુલામેા હતા તેવીજ રીતે હવેથી પણ બાદશાહી ગુલામે। હાવાનું નામ એમને અપાશે, અને ગુલામાને જામીનેાની જરૂર નથી; પરંતુ કેટલાંક કામેા કે જેમને સબંધ રાજ્યધારણથી છે તેને લીધે તેમાંના દરેકને એક ભરસાદાર અમીરને હવાલે કરી દીધા અને ખીજે દિવસે ભાદરાહના મુકામ હાથપુરમાં થયા.
હાજીપુર મુકામે કેટલાએક લુચ્ચા લોકોએ બુમ ઉડાડી કે, ગુજરાતીએના લશ્કરને લુંટી લેવા! હુકમ થયા છે. તેથી લુચ્ચા લેાકેામાંથી કેટલાક જણે તેએ'ના મુકામ પર તુટી પડીને લુટફાટ કરવા માંડી, તેથી ભારે ધમાચકડી થઇ ગઇ. જ્યારે આવા હંગામાની ખબર બાદશાહને થઇ ત્યારે હુશીયાર સેનાપતી તથા સારા દાભરતવાળા લશ્કરી પીસરાને નેમવામાં આવ્યા અને તે મંડળીના લેાકેાને શિક્ષા આપવી, તેમજ કોઈપણ શખ્સ જતા રહે નહીં એવી રીતે બંદોબસ્ત કરવે. સઘળી મિલ્કત ગુજરાતી લોકાની જે લુંટાઇ ગઇ હતી તે જપ્ત કરવામાં આવી અને જેને તે માત્ર હતા તેને ખેાળા ઓળખીને સ્વાધીન કરવામાં આવ્યા. બાદશાહે તખ્ત ઉપર બેસી દરબારે આમ (વગરરાકટાકના સધળી પ્રજાને આવવાની છુટના) દરબાર કર્યો, અને મસ્તાન બનેલા હાથીને રૂબરૂમાં મગાવીને અતિ ક્રોધાયમાન થઇ તે તેાાની લેાકેાને તેશનેશ કરી નાખ્યા, તેથી થોડીક જ વારમાં ન્યાયનાં કીરણાથી સલાહસપના પ્રકાશ ફેલાઇ ગયા.
અહમદાબાદમાં રજખ માસની તારીખ ૧૪ સને મજકુરના દિવસે કે જે સને નહુશઃ વ હશતાદ (૯૮૦) શબ્દોથી
પણ જણાઇ આવેછે. ભાગ્યવત નિશાનેા અમદા ૧૪ રજ્જબ સને ૯:૦ વાદમાં ઉડવા લાગ્યાં, અને ગરીબ તથા તવગર સઘળી
પ્રજાએ પેાતાનાં અનાસ્વિકાર મસ્તકને દરબારના ઉભરા ઉપર મુકી દીધાં અને સલાહ સંતાપ મેળવવાની તેમની ધારણા પુરી પડી. વગરલડાલડીએ તથા કાપાકાપીએ ગુજરાતદેશ શરણે આવ્યા ને *તેહ થઈ.
જેવી રીતે સૃષ્ટિના સધળા દેશેામાંથી હિંદુસ્તાન કેટલાક ગુણાને લીધે સર્વોત્તમ ગણાય છે. તેવીજ રીતે ગુર્જરદેશ હિંદુસ્તાનના સર્વે