________________
[ ૬૫ ]
શિકારને બહાને સુલતાનને મહીનદીને કાંઠે, કે જે શહેરથી ત્રીશ ગાઉ ઉપર છે ત્યાં લઈ ગયા અને ધણું લશ્કર આસપાસનું ભેગું કરી ધમાલમુલ્કને સદેશે! કહાવ્યા કે સુલતાને હુકમ કર્યાં છે કે અહમદાબાદથી તમારે બહાર નિકળવું અને તમારી જાગીરમાં જઇ રહેવું” આથી ઈમાદુલમુક લાચાર થઇ પેાતાના જાગીરી મહાલ ઝાલાવાડમાં ગયા, અને દરીઆખાન સુલતાનને લઇને માદુલમુલ્કની કેડે લાગ્યા અને જતાં જતાં બુરહાનપુરની હદસુધી ગયે। અને સુખારકશાહને કહાવી મેાકલાવ્યું કે ઇમાદુલમુલ્કને પકડી અત્રે મેકલવે, જ્યારે મુખારકશાહે આ પ્રમાણે ન કર્યું ત્યારે મેઉમાં યુદ્ધની વેળા આવી.
ઢામગીરી નજીક રણુસ્થંભ રાપાયા, એમાં સુખારશાહની હાર થઇ અને તે નાસીને આસીરના કિલ્લામાં ભરાયા, અને તેના નામીચા હાથીએ અને રાજ્ય માલમતા સુલતાન મેહેમુદના હાથમાં આવી. માદુલમુક ત્યાંથી નાસી માંહગઢમાં માલવાના રાજકર્તા કાદરાદશાહની પાસે ગયેા. સુલતાન થોડાક દિવસ બુરહાનપુરમાં રહ્યો, અને છેવટે એવી શરતથી સુલેહ થઇ કે બુરહાનપુર અને આસીરમાં ખુતબામાં (પ્રાથના) તથા સિક્કા ઉપર ખીજા સુલતાન મેહેમુદનું નામ રાખવું.
દરીયાખાન સુલતાનને લઇને અહમદાબાદ આવ્યા, અને વગરહરકતે આખા ગુજરાત દેશને પેાતાને કબજે લાવી મુક્યા. માત્ર ખાદશાહીજ સુલતાન મેહેમુદની હતી. જેને તે દરીઆખાનની સત્તx નજરબંધ રાખતા હતા. અને સુલતાનની દશા.
સુલતાનની મુબારકશાહ ઉપર ફતેહ.
દરીઆખાન શાખીન હતા, તેથી મેાજમજામાં રહેતા. તેણે સુલતાનની ખબર રાખવાનું કામ આલમખાં લેાધીને સોંપી દીધું હતું કે જે, તેના ભરૂસાનેા અમલદાર હતા.
એવું કહેછે કે ઉત્તમ પાપકાર જેવાં કે-ઈનામ, બક્ષીશ તથા જાગીરને લીધે શ્રીમતથી લઈ ભીક્ષુકસુધી ગુજરાતની સઘળી પ્રજા દરીઆખાનથી રાજી અને આભારી હતી. એમ દરીઆખાનના પરોપકાર, કહેવાય છે કે જમીના (જાગીર આપવા અર્થે) વગર
નામ લખેલી સનદી તૈયાર કરાવી તેપર બાદશાહની માહાર કરાવીને પેાતાની પાસે એવા મનસુખાથી રાખી મુકતા હતા કે હકદાર વારસને વાટ જોવાની