________________
૮]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ શ્ર'. ૪
જ કહેવાય. કબીર, નરસિંહ, મીરાં, રવીન્દ્રનાથ આદિ ઊર્મિકાવ્યાનાં મહાકવિએ છે. અર્વાચીન યુગ મેટા પટનાં મહાકાવ્યા માટે અનુકૂળ રહ્યો જ ન હેાવાથી તે ઊર્મિકાવ્યના જ યુગ કવિતા પરત્વે છે. તેમાં ઊર્મિકાવ્યમાં ન્હાનાલાલની સિદ્ધિ કવિના મિત્ર અને આપણા એક મેાટા કવિ ‘કાન્ત’ તેમ જ ગાંધીયુગના અગ્રગણ્ય કવિએ અને વિવેચકેાએ કશી મન-ચેરી વિના વખાણી છે. ‘ન્હાનાલાલની પ્રતિભાએ પેાતાના ઉત્તમમાં ઉત્તમ આવિર્ભાવ અર્વાચીન રીતનાં ઊર્મિકાવ્યો દ્વારા સાધ્યેા છે... જેમાં તેમને હાથે શુદ્ધ કલાત્મકતાનું નિર્માણ થયું હેાય તેવે પ્રકાર આ ઊર્મિકાવ્યાના છે... એ રચનાએ કાક અનેાખા રસ અને સૌંદર્યથી મંડિત થયેલી છે. કવિનાં આ ઊર્મિકાવ્યાનાં બધાં અંગઉપાંગા તથા તેની સ્થૂલસૂમ સામગ્રી એક પ્રકારના તરલ અને અગ્રાણુ છતાં રસના સમૃદ્ધ મઘમઘાટથી બહેકી રહે છે. ગુજરાતની પ્રકૃતિ, ગુજરાતનું જીવન, અને ગુજરાતની ભાષા અને ભાવના એકાએક સૌંદર્યાંના અપૂ` લેબાસમાં આપણી આગળ આવીને ખડી થઈ જાય છે. અને એ ન્હાનાલાલની સહજ પ્રતિભાની ઘણી માટી સિદ્ધિ છે’—આ ‘સુન્દરમ્’ના શબ્દો, અને ઉમાશ’કર જોશીના ...અને નાનાલાલના તા આપણી અર્વાચીન સમગ્ર ઊર્મિકવિતામાં આગળપડતા ફાળા છે—રસિકતા, વિવિધતા અને ઇયત્તાની દૃષ્ટિએ’૩૭ એ તેમ જ ...શ્રી નાનાલાલ કવિની રસધન રચનાઓમાં ઊર્મિકવિતાની જે ઉચ્ચ કક્ષા જોવા મળે છે તે હજી નવી કવિતાએ સર કરી છે કે કેમ એ શ’કાને વિષય છે’૩૮ એ શબ્દો જ અત્ર ટાંકવા બસ થશે.
:
ઊર્મિ કાવ્યની એમની આવી વિરલ સિદ્ધિ પાછળ કામ કરી ગયેલી ન્હાનાલાલની વિશિષ્ટ કવિસ...પત્તિમાં એમની સૌંદર્યભક્તિ, ચિત્રનિર્માણુશક્તિ અને અલંકારવૈભવના ઉલ્લેખ એમની પ્રકૃતિકવિતાના તથા ભાવસંવેદનાની એમની મધુર અભિવ્યક્તિ વિશેના નિર્દેશ એમની પ્રણયકવિતાના સંદર્ભમાં આગળ થઈ ગયા છે. એ પછી ગણાવવું રહે એમનુ` અપ્રતિમ કલ્પનાબળ. ન્હાનાલાલને મિકાવ્યાચિત લાલિત્યના કવિ સાથે ભવ્યતાના પણ સફળ અને સિદ્ધ કવિ બનાવવામાં તેમની ગગનગામિની કલ્પનાના ફાળા ઘણા માટેા છે. વસંતાત્સવ'માંના વસંતગીતમાં ‘ક્રાયલડી'ને ‘વસન્તદેવી'ને સત્કારવા મારલી મધુરી જરા ડી' જવાની વિનંતી કરતાં કરતાં તા કવિ એકદમ take-off કરી પડધે! કમ્હાં પડચો ? રસખાલ !' એ પ`ક્તિથી શરૂ થતા ત્રીજા ખંડમાં ભાવકને બ્રહ્માંડતી'ની, પૂર્ણિમા ને અમાસની, સત્ અને અસત્ની, સુરે। અને અસુરાની, ‘સંસ્કૃતિનાં સૈન્ય’ની, પરમાત્માની વિશ્વલીલાના ‘અખંડ’ રાસ, જ્યાંથી ‘સહુ વેણુના વિલાલ શબ્દ જાગે' છે તેની અને ચૌદ ભુવનને ડે' રમતા ‘અબધૂત કાળ'ની ઝાંખી કરાવવા અઘ્ધર