________________
પરિષદનાં નવાં પ્રકાશના
આનંદવર્ધનના વિવિચાર : સંપાદક : નગીનદાસ પારેખ મૂળ પાઠ સાથે, કાવ્યશાસ્ત્રીય ચર્ચાના વિરલ ગ્રંથ
વીક્ષા અને નિરીક્ષા : લેખક : નગીનદાસ પારેખ સૈદ્ધાન્તિક અને કૃતિનિષ્ઠ વિવેચનનું મૂલ્યવાન પુસ્તક
કાવ્યમય : ૧ (મધ્યકાલીન)
પૃષ્ઠ : ૧૨૮, ડેમી, મૂલ્ય : રૂ. ૪૦-૦૦
કાવ્યસંચય : ૨ (અર્વાચીન)
પૃષ્ઠ : ૩૧૬, ડેમી, મૂલ્ય : રૂ. ૩૦-૦૦
સ, અનંતરાય રાવળ, હીરાબહેન પાઠક
સં. ધીરુભાઈ ઠાકર, ત્રજલાલ દવે
પૃષ્ઠ ૨૭૮, ડેમી, મૂલ્ય : રૂ. ૨૫-૦૦
પૃષ્ઠ ૨૯૮, ડેમી, મૂલ્ય : રૂ. ૨૫-૦૦
કાવ્યસ`ચય : ૩ (અર્વાચીન–અદ્યતન)
સં. રમણુલાલ જોશી, જયન્ત પાઠક
પૃષ્ઠ ૨૦૨, ડેમી, મૂલ્ય : રૂ. ૨૫-૦૦
પૂર્વ વાહિની : લેખિકા : જ્યોતિ થાનકી
ભગિની નિવેદિતાનું જીવનચરિત્ર, રસળતી શૈલીએ
પૃષ્ઠ ૨૪૬, ડેમી, મૂલ્ય : રૂ. ૧૮-૦૦
ઉર્દૂ સાહિત્ય અને ગુજરાત : સંપાદક : રઘુવીર ચૌધરી ઉર્દૂ અને ગુજરાતી સાહિત્ય વિશે, સાંસ્કૃતિક આદાનપ્રદાન વિશે રસપ્રદ લેખો, નીવડેલી ગઝલા તેમ જ ઉર્દૂ સંમેલનના હેવાલ અને તસવીરી સાથે. પૃષ્ઠ ૨૨૨, ડેમી, મૂલ્ય : ૨૫-૦૦ લેાકસાહિત્ય : સંપાદકા : પ્રભાશંકર તેરૈયા, નરાત્તમ પલાણુ અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના, સ'શેાધન લેખ અને રસપ્રદ લાકગીતા સાથે પૃષ્ઠ ૯૮, ડેમી, મૂલ્ય : ૧૨-૦૦
પ્રકાશન વિભાગ : ગુજરાતી સાહિત્ય પરિષદ પરિષદ ભવન, ટાઈમ્સ ઑફ ઇન્ડિયા પાછળ, અમદાવાદ-૯ ફોનઃ ૭૭૯૪૭