________________
૪૬૮ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ગ્ર ૪
વાડ્મયની ગિતિવિધની એમણે જે રૂપરેખા આંકી આપી છે એને એમના લાક્ષણિક દષ્ટિકાણુનુ એક વિશેષ પરિમાણુ પણ સાંપડેલું છે. અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય'માં નર્મદ અને દુર્ગારામનું ધ`ચિંતન, પ્રાર્થનાસમાજના ધર્મ શેાધક વિચારપ્રવાહ, રમણભાઈની નીતિકેન્દ્રી ધર્મ અને સમાજવિચારણા, કાન્તનું સ્વીડનખાગીય તત્ત્વચિંતન, મનઃસુખરામ આદિની વેદાન્તી વિચારધારા તથા આનંદશંકરની સમાજમીમાંસા અને તત્ત્વવિચાર ઉપરાંત નવલરામનું વિવેચન અને નર્મદના સાહિત્યવિચાર – એવી અનેકવિધ વિચારણાના એમણે આપેલા આલેખ ખૂબ મૂલ્યવાન છે. આ વિચારકાનાં લખાણામાંથી પુષ્કળ ઉદાહરણા આપી એ અંગે પેાતાના પ્રતિભાવા આપવાની પદ્ધતિએ એમણે આ આખીય સમૃદ્ધ વિચારણાના પરિચય કરાવ્યા છે. જોકે, ‘વિવેચના'માં ગેાવનરામની શૈલી' પરના મે લેખામાં એમણે પૃથક્કરણાત્મક રીતે શૈલીનાં લક્ષણા સ્ફુટ કરી આપ્યાં છે એ પદ્ધતિ અહીં સ્વીકારી હેાત તા ગદ્યવિકાસના પણ એક બહુમૂલ્ય આલેખ અહી મળત એવી અપેક્ષા રહે છે. પરંતુ, આપણે ત્યાં ગદ્યવિચારણા ઝાઝી થઈ નથી એવી સ્થિતિમાં એમનેા આ પ્રયાસ, સ્વયં એક માતબર વિવેચન હેાવા ઉપરાંત, ઐતિહાસિક દૃષ્ટિએ પણ ઘણું! અગત્યના ઠરે છે. એમણે ખેાલી આપેલી આ દિશામાં પછી આગળ જવા આપણું વિવેચન ઝાઝું પ્રવૃત્ત થયુ' નથી.
ગેાવર્ધનરામ અને ‘સરસ્વતીચંદ્ર' વિશે એમનું ચિંતન વિવેચનકારકિર્દીના આરંભથી સતત ચાલતું રહ્યું છે. ‘ગેાવનરામ-ચિંતક ને સર્જક'માં ગાવર્ધનરામની દાનિક વિચારણા અને સાક્ષરભાવનાને તપાસવાની સાથે એમના જીવનતત્ત્વવિચારના ઉપલક્ષ્યમાં ‘સ્નેહમુદ્રા' અને ‘સરસ્વતીચંદ્ર'માંના સર્જકત્વનું અને ગેાવનરામની ગદ્યશૈલીનુ` મૂલ્યાંકન એમણે કર્યું છે. ગાવનરામ વિશેનાં વિવેચનામાં વિષ્ણુપ્રસાદની તત્ત્વદર્શી તેમ સૌંદ ગ્રાહી વિવેચકશક્તિને ખુબ જ આદ્લાદક પરિચય મળે છે.
શે
પ્રત્યક્ષ વિવેચન : વિષ્ણુપ્રસાદની વિવેચનાના ઠીકઠીક મેટા ભાગ ગ્રંથસમીક્ષાઓ રાકે છે. એમની વિવેચનશક્તિના કેટલાક સૌથી વધુ લાક્ષણિક પણ આ પ્રત્યક્ષ વિવેચનમાં પ્રગટેલા છે. એમણે લગભગ એકધારી રીતે કૃતિસમીક્ષાનું કામ કર્યું... છે. પૂર્વ અને પશ્ચિમની અનેક ઉત્તમ પ્રશિષ્ટ કૃતિમાં અવગાહન કરીને કેળવાયેલાં એમનાં રુચિ-દૃષ્ટિના વિનિયેાગે ગુજરાતી કૃતિની એમની સમીક્ષાને ખૂબ માર્મિક બનાવી છે; આથી કેટલીક ઉત્તમ સમીક્ષાએમાં તુલનાત્મક ષ્ટિનું પિરમાણુ પણ ઉમેરાયું છે. એમનુ` ચિત્તતંત્ર સૂક્ષ્મસ`વેદી અને સહૃદય છે. એટલે સાહિત્યકૃતિની આંતરિક મૂલ્યવત્તાને એ પૂરી અભ્યાસશીલતા