________________
૨૪]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
ગ્યાં. દિશાચીર વધુની વિશુદ્ધિરંગે, અર્ચા પ્રભુની અરચા દિનને દિનેશે, નવગ ધકાષ કંઈ ગધવતી ઉંઘાડે; ઉઘાડીને ધટ ગાવ, વસન્ત સખિ ! પધારે...
[ 4. ૪
ઉપર જ્હાં અનહદ બાજે સાજ, હુરવ હાં ચાયો ! રસખાલ !... રમેરચે ચૌદ ભુવનને દઉં ભારતરણ અખબૂત કાલ, પડધેા હાં પડથો, રસખાલ. જેવી પદ્યપ`ક્તિની અશ્રુતપૂ` માધુરી અને નવીન ડેાલનશૈલીની તાજગીભરી શબ્દલીલા. ૧૯૦૮માં પ્રગટ થયેલ કેટલાંક કાવ્યા'ના ખીન્ન ભાગે
આનંદકંદ ડાલે સુંદરીનાં વૃંદ ને મીઠા મૃદંગ પડછંદા રે ;
મંદ મંદ હેરે મીટડી મચ’કની,
હેરે. મ્હારા મધુરસચન્દા ! (જીણા ઝીણા મેહ) આદ્યન્તમાં જીવન આ જગનું ભરીને ધારે અધારનીર સાગર કાલ કેશ; તે સિન્ધુના જલ તણી દલપાંદડીમાં મેધા ખિ ! પરમ બ્રહ્મપરાગ ઊડે. (ગિરનારને ચરણે) ધીરા સુગધી અનિલે વહી વારવારે આકાશને। વિમળ વાળી પ્રદેશ કીધેા; ને તેજના રજતમેધ ઢળી-ઢળીને રૂપેરી હાં લલિતàાલ ધરા ઉગાવી. (વિલાસની શાભા)
જેવી ક મધુર વર્ણાનુપ્રાસ અને દીર્ધ સ્વરા તથા અનુસ્વારના રમણીય સંગીતથી રસબસ પંક્તિથી કાવ્યરસિકાને મુગ્ધ કરી નાખ્યા. કશીક નવી જ અભિવ્યક્તિ લઈને આવતા આ કવિની પ્રતિભાના સ્પર્શે ગુજરાતી ભાષાએ અનેરી દીપ્તિ અને મીઠાશ ધારી બતાવી.
નરસિંહરાવ, ‘કાન્ત’, ‘કલાપી' આદિ જેવા મુરખ્ખી સમકાલીનેાની કાવ્યભાષા કરતાં ન્હાનાલાલની કાવ્યભાષા આમ વિશિષ્ટ સ્વકીયતા દેખાડે છે. સને ૧૯૦૯માં છપાયેલા નવીન શૈલીના નાટક ઇન્દુકુમાર' -- ૧, અને પછીના વર્ષ છપાયેલાં ‘ન્હાના ન્હાના રાસ’– ૧ અને ‘ભગવદ્ગીતા'ના સમશ્લોકી અનુવાદે, તેમાંય ખાસ તેના અણુકાવ્ય ‘પિતૃતપણે' તેના કવિની આ સિદ્ધિને વિશેષ અનુભવ કરાવ્યા.
'
એવી જ વિશિષ્ટ સ્વકીયતા ન્હાનાલાલે પેાતાના કવનના પ્રારંભથી જ બતાવી પદ્યરચનાની બાબતમાં, એમના પ્રથમ કાવ્યસંગ્રહ 'કેટલાંક કાવ્યેા'માં વસંતતિલકા, મંદાક્રાન્તા, શિખરિણી આદિ અક્ષરમેળ વૃત્તો પ્રયાજવાની સાથે તેમણે લયમેળ ગીતા, ગઝલ, અંજની ગીત, ડાલનશૈલી અને સીધા ગદ્યનાય