________________
પ્ર. ૫]
અન્ય ગદ્યલેખકો-૧
[૨૪૭
તેમણે અનેક ભક્તિગીતા પણ રચ્યાં છે. તેમનાં નાટકાનાં નામ ‘ચ’દ્રભાગા’, ‘નવલશા હીર' અને ‘આનંદલહરી' છે.
નવલશા હીર' નાટકને વિષય અનેક રીતે મનેર જક છે. તે નાટક સંસ્કૃત ‘પ્રકરણ' નાટક જેવું ગણાય. ત્રણે નાટકામાં બાપુલાલભાઈએ ત્રણ ક અને ૧૮થી બાવીસ દસ્યાની યેાજના રાખી છે તેમ જ ગીતા પણ ભરપૂર લખ્યાં છે. પણ નાટકા વાંચતાં તેમની શૈલી પર મૂળશંકર મૂલાણીની નાટયશૈલીની સ્પષ્ટ અસર વરતાય છે. ચાક્કસ વાકયો, શબ્દા તથા સૂચના દ્વારા નાટકના મુખ્ય વિષય સાથે સમગ્ર કથાવસ્તુને જોડેલી રાખવાના પુરુષા સ્પષ્ટ રીતે વરતાઈ આવે છે.
ગૌરીશકર આશારામ બૈરાટી' (૧૮૮૮–૧૯૭૧): જન્મ ધાળકા. વ્યવસાયી નાટયલેખનમાં સિદ્ધહસ્ત કથાવસ્તુ તથા પ્રસંગાની સંકલના ગૂંથનાર; ભાષા સાદી પણ ખેતબાજી ઘણી અસરકારક, ઐતિહાસિક નાટકા ખાસ; સામાજિક નાટકા શૈાડાં : ‘મારે। દેશ', ‘રામાયણ', ‘યાગપતંજલિ', ‘સ્વયંવર’, ચંદ્રગુપ્ત', ‘ગુજરાતની ગર્જના', 'નવજીવન', ‘કીર્તિ'કૈલાસ', ‘હુ સાદેવ', ‘મરદના ધા', ‘વિવેકાનંદ', ‘રા'મહીપાલ', ‘દેશદીપક', ‘વીરપૂજન', ‘વ્યને પÅ', ‘હેાથલ પદમણી', ‘વલભીપતિ', ‘સત્તાના મદ', બાપ્પા રાવળ’, દીનદયાળ’, વીર હમીર’, ‘રાણા અમરિસંહે’, ‘કરિયાવર’, ‘વીર દુર્ગાદાસ', ‘મીનળમુ‘જાલ', ‘ઉદયપ્રભાત', વીરરમણી', ‘સમાજના કંટક', ‘શાપુરૂરવા', ‘કનકકેસરી', ‘રણજિતસિંહ’. કવિ ગૌરીશ કર વૈરાટી ગુજરાતી વ્યવસાયી નાટયકારામાં એક જુદી જ ધાટી અને શૈલીના નાટયકાર તરીકે ઊપસી આવે છે. ઐતિહાસિક વિષયે લઈ તેમણે રાષ્ટ્રભાવનાથી પ્રચુર એવાં ઘણાં નાટક લખ્યાં, અને પૌરાણિક વિષયામાં પણ રાષ્ટ્રીય જાગૃતિના પ્રશ્નો તેમણે ઘણી કુનેહથી જમાવ્યા છે. અસરકારક ખેતબાજી લખી પ્રેક્ષકાને વીરતાભરી ભાષા દ્વારા સસ્પેન્સ અને પરાકાષ્ઠાના અનુભવ કરાવનાર મણિલાલ પાગલ જેવી જ શક્તિ કવિ વૈરાટી બતાવી શકયા હતા. ‘ચંદ્રગુપ્ત', ‘દેશદીપક', ‘વીરપૂજન', ‘સાચેા સજ્જન', વીર દુર્ગાદાસ', ‘કનકકેસરી' વગેરે તેમનાં અનેક પ્રયેાગા સુધી ભજવાયેલાં નાટકા છે. કવિ વૈસી પૌર્વિક, નૈતિાસિક વિષયો લઇ લખતા રહ્યા અને પ્રેક્ષકાની નાના મળવતા રહ્યા. તેમનાં સામાજિક નાટકા ઝાઝાં આકર્ષક બન્યાં નથી. રજવાડી યુગનાં નાટકામાં જ તેમની પ્રસંગગૂ થણી સારી રીતે દીપી ઊઠતી.
જમનાદાસ મેારારજી ભાટિયા જામન’ (૧૮૮૮–૧૯૫૫) વ્યવસાયી રંગભૂમિના નાટકના ચાકડાની ખેતબાજી, ધનાધની, ૨૧થી ૨૫ દશ્યા, ત્રીસેક