________________
૯૬ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ 4*. ૪
કાવ્યાના નાયકે પ્રેમીએમાંથી જોગીઓ અને લેાકસેવા અનતા હૈાય છે. સ્નેહ પેઠે સેવાની, લેાકસંગ્રહની, ભાવના પણ ગેાવર્ધનરામની પાસેથી ન્હાનાલાલ પાસે આવી હાય. એમનાં નાટકામાં નાયક-નાયિકાને સેવાનાં ભેખધારી બનાવતાં અને તેમને પ્રેરણા, સલાહુ કે માÖદર્શન આપતાં, તેમનાં પ્રેય અને શ્રેયની સંભાળ રાખતાં મહાત્મા કે ગુરુ જેવાં પાત્રા ગેાવનરામનાં વિષ્ણુદાસ મહુત ને ચંદ્રાવલી મૈયાની કવિને આવડી તેવી અનુકૃતિએ લાગે. ન્હાનાલાલની સ્વદેશભક્તિ ગાવ નરામની જ કેડીએ ચાલતી દેખાય. ઇન્દુકુમાર અને નેપાળી જોગણુના જગાત્રાના અભિલાષ અને તદ્દન તર કરવાની દેશસેવાના સંકલ્પમાં ગાવનરામની કલ્યાણગ્રામનીયેાજના પાછળની ભાવના કામ કરતી જણાય. સ્નેહ, ત્યાગ અને દેશસેવા-જનસેવાની પેઠે ગાવર્ધનરામની પૂર્વ અને પશ્ચિમના સમન્વયની ઉદાર દૃષ્ટિ પણ ન્હાનાલાલમાં આધે ઊતરી છે. અલબત્ત, એમના ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસના અને એમના અધ્યાપને ફાળા પણ એમાં એછે નહિ. ન્હાનાલાલ પણુ ગાવનરામ જેવા જ જગતને અલક્ષ્ય પરમાક્તિનું અનુપેક્ષણીય લક્ષ્ય સ્વરૂપ અને તેથી સત્ય માનનારા આસ્તિક વૈષ્ણવ છે, અને તેથી સંસારના સ્વીકાર સાથે કરવાના પુરુષાર્થીના સંદેશવાહક છે. ન્હાનાલાલને આથી ગાવનરામને વિસ્તાર અથવા (તેમનું માનસ, વાણી અને નિરૂપણરીતિ કવિનાં એટલે) અમુક અંશે ગાવ નરામની કાવ્યાવૃત્તિ કહેવાનું મન થાય તેવું છે.
એમ ત। બંગાળના, ભારતના અને જગતના કવિવર રવીન્દ્રનાથ ઠાકુરનું સ્મરણ કરાવે એવું પણ આ ગુર કવિવરમાં ઘણું જોવા મળે, જગતને પરમાત્માની એકમાંથી અનેક થઈ મહાલવાની લીલા તરીકે તંદુરસ્ત સ્વીકાર, રસની (આનંદની, સૌંદર્ય તત્ત્વની) ઉપાસના, ઊંડી આસ્તિકતા, પ્રેમ અને ભક્તિની કવિતા, સ્વ-સંસ્કૃતિની ભક્તિ બનતી સ્વદેશભક્તિ, ભારતીય ધર્મ, તત્ત્વજ્ઞાન, અધ્યાત્મસાધના અને સંસ્કૃતિનાં ઉત્તમ તત્ત્વાનું પાચન અને એનું પુરસ્કરણ, વિશ્વદૃષ્ટિ કે વૈશ્વિકતા, અને ઉત્કૃષ્ટ કક્ષા અને માત્રાની ઊર્મિકાવ્યના કવિની પ્રતિભા - આ બધી બાબતામાં તેમનું સરખાપણું તરત નજરે ચડે એવું છે. ભારતનાં ધર્મ, તત્ત્વજ્ઞાન અને સ ંસ્કૃતિએ આપેલી દૃષ્ટિ અને પ્રવર્તાવેલાંપ્રમેાધેલાં સત્ય અને મૂલ્યે! આત્મસાત્ થઈ બંને કવિવરાની પાતપાતાની અનન્ય દશ લાક્ષણિક વિશિષ્ટ કવિ-વાણીમાં ઉદ્ઘાષિત થયાં છે. રવીન્દ્રનાથે અંગભંગ અને સ્વદેશી આંદાલન વેળા બહાર આવી ભાગ લીધેા હતા, પણ પછીનું વાતાવરણ પાતાની પ્રકૃતિને માફક આવે એવું ન જોતાં ખસી ગયા