________________
લૌકિક કથા આદિ ૨૭૩
હસ્તપ્રતોની વ્યવસ્થિત સંગોપન-પદ્ધતિને અભાવે સચવાઈ નથી એમ અનુમાન કરવું ઉચિત છે. ઠેઠ અર્વાચીન કાળના ઉદય સુધી રચાયેલા આપણા જૂના સાહિત્યમાં માતૃકા અને કક્ક પ્રકારની જૈન અને જૈનેતર કૃતિઓ સારા પ્રમાણમાં મળે છે, એ પણ ઉપર્યુક્ત અનુમાનને અનુમોદન આપે છે.
સંદર્ભનોંધ ૧. હંસાઉલિ, સંપાદક – કે. કા. શાસ્ત્રી, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, ૧૯૪૫ ૨. સદયવત્સવીપ્રબંધ સંપાદક – મંજુલાલ મજમુદાર, શ્રી સાદૂલ રાજસ્થાની રિસર્ચ
ઇન્સ્ટિટ્યૂટ, બીકાનેર, ૧૯૬૧
૩.
પ્રગટ : “ગુર્જર રાસાવલીમાં, ગાયકવાડ્ઝ ઓરિજેટલ સિરીઝ, નં. ૧૧૮, પ્રાપ્ય વિદ્યામન્દિર, વડોદરા, ૧૯૫૬ (સંપાદકો – બ. ક. ઠાકોર, મોહનલાલ દલીચંદ દેસાઈ અને મધુસૂદન મોદી)
વસ્તુપાલરાસ, સંપાદક - ભોગીલાલ સાંડેસરા “સ્વાધ્યાય' તૈમાસિક, પૃ.૧, અંક:૧; ઓકટોબર ૧૯૬૩.
જુઓ એ જ.
પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહમાં મુદ્રિત (ગાયકવાડ્ઝ ઓરિયેન્ટલ સિરીઝ, નં.૧૩, વડોદરા, ૧૯૨૦. સંપાદક-શ્રી ચિમનલાલ ડી. દલાલ) ‘ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહમાં મુદ્રિત (સંપાદકો – શ્રી. અગરચંદ નાહટા, ભંવરલાલ નાહટા, કલકત્તા, સં. ૧૯૯૪, ઈ. ૧૯૩૮. ! ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિક – જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૩૬ (સંપાદક: ભોગીલાલ સાંડેસરા)માં મુદ્રિત
૮.
ત્રિભુવનદીપકપ્રબંધ સંપાદક લાલચંદ ભગવાનદાસ ગાંધી, – અભયચંદ ભગવાનદાસ ગાંધી, ભાવનગર, સં. ૧૯૭૭ (ઈ. ૧૯૨૧). થોડોક સંક્ષેપ કરીને આ કાવ્ય કેશવલાલ ધ્રુવે પ્રબોધચિન્તામણિ' એ નામથી પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્યમાં છપાવ્યું છે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, ૧૯૨૭).
માતૃકાચઉપઈ પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ,' પૃ. ૭૪-૭૮ ૧૧. એ જ, પૃ. ૭૮-૮૨ ૧૨. જુઓ પાટણ ગ્રંથભંડારની સૂચિ.ભાગ ૧ (ગાયકવાડ્ઝ ઓરિયેન્ટલ સિરીઝ,
૧૦