________________
રાસ અને ફાગુ સાહિત્ય ૨૪૩
ગયા છે (પરાગથી), કોકિલા કલરવથી અચ્છું ગાન કરી રહી છે, વાવડીઓનું પાણી. સુંદર છે આમ મિત્ર વસંતે બધી જ શક્તિ પૂરી પાડી છે એમ છતાં પોતાના સૈન્યોની મદદથી યોગીશ્વર નેમિનાથ ઉપર વિજય મેળવવાનું કામદેવે મુશ્કેલ માન્યું.'
-
૨૩૧. અર્વાચીન લક્ષ્યાય રક્ષાય પુરિતજીવે । चिदानंदस्वरूपाय परमब्रह्मणे नमः
||૨ | |
પરમબ્રહ્મસ્વરૂપ, જપÛ સુરાસુર ભૂપ, અવિગત અવિચલુ એ, નિરૂપમ નિરમલુ એ,
અજર અમર અનંત, ભવભંજન ભગવંત,
જનમનરંજન એ, નમઉં નિરંજન એ. ૬' (એ જ, પૃ. ૪૯)
૨૩૨. ઇણિ નનિ હિર આણંદીઅલા ઋતુ વસંત અવસ૨ આઈલા, વાઈલા દક્ષિણા વાયુ આ પછી – કડીને અંતે માલા કુસુમ-ચી હાથિ' પ્રયોગ પણ ધ્યાનમાં લેવા જેવો.
૨૩૩. એ જ, પૃ. ૫૭-૫૮
૨૩૪.તિ શ્રીસુરામિષો નેમિષ્ઠાન: સંપૂર્ણ: સં.૧૫૦૨ વર્ષે તો ધનવેવળિના । (પ્રાચીન ાગુ સંગ્રહ, પૃ. ૬૭)
૨૩૫-૨૩૬. એ જ, પૃ. ૫૭
૨૩૭-૨૩૮. એ જ, પૃ. ૫૮
૨૩૯. એ જ, પૃ. ૫૯
૨૪૦. એ જ, પૃ. ૬૦
૨૪૧. એ જ, પૃ. ૬૧
૨૪૨. એ જ, પૃ. ૬૬
૨૪૩. એ જ, પૃ. ૬૫
૨૪૪-૨૪૫. એ જ, પૃ. ૬૬
૨૪૬. જૈન ઐતિ. ગૂર્જર કાવ્યસંચય, પૃ. ૧૫૦
૨૪૭. એ જ, પૃ. ૧૫૧
આ સ્થળનો સં. શ્લોક સુમધુર છે : • चापं पुष्पमयं शरानलिमयान् कृत्वा च सैन्यं स्त्रीयो दूतं दक्षिणमारुतं मधुमथो मित्रं विधुं सैन्यपम् ।