________________
૨૪૨ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
૨૧૬, એ જ, પૃ. ૫૬
૨૧૭. ક. મા. મુનશીએ આ ફાગુને ‘વસંતવિલાસના કર્તાની કૃતિ તરીકે ગણાવવાનો પ્રયત્ન
કર્યો છે. વસંતવિલાસ સાંકળીબંધના જ દોહરાનું, ભાષાસ્વરૂપ વધુ જૂનું સાચવતું સગુ-કાવ્ય છે, જ્યારે આ મોડેથી વિકસેલા ફાગુઓના પ્રકારનું છંદોના મિશ્રણવાળું કાવ્ય છે. શ્રી મુનશીએ નરસિંહયુગના કવિઓવાળા લેખમાં જે અવતરણો આપ્યાં છે તેજ અત્યારે આપણી પાસે છે (ાર્બસ ગુજરાતી સૈમાસિક, વર્ષ ૧, અંક ૪,
પૃ૪૩૨-૩૭). ૨૧૮. એ જ. પૃ૪૩૫ ૨૧૯ એ જ, પૃ ૪૩૭ ૨૨૦ ગુર્જર રસાવલિ, પૃ. ૬૮ ૨૨૧. એ જ, પૃ. ૭૦ ૨૨૨. એ જ, પૃ. ૭૨ ૨૨૩. પ્રાચીન શગુ સંગ્રહ પૃ. ૩૮ ૨૨૪. એ જ, પૃ. ૨૪૨-૨૪૩
૨૨૫. શર્મામૃતમ્, પૃ. ૧૫ :
‘રતિપતિ નઉ અવતાર... રૂપિ રતિ નવી એ. પ ૨૨૬. એ જ, પૃ. ૧૭ ૨૨૭. એ જ, પૃ. ૨૦ ૨૨૮. એ જ, પૃ. ૨૧ ૨૨૯, જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ-ગુજરાતી વિભાગ, પૃ.૪૬૫
માં પૃ. ૪૯-૬૦ ઉપર મુદ્રિત ૨૩૦. જુઓ આ શ્લોક :
वृत्याः पल्लविता लता: कुसुमिता भुंगा सुरंगा वने सारं गायति कोकिला कलरवैर्वापीजलं मंजुलम् । एवं मित्रवसन्तदत्तसकलप्राणोऽपि सैन्यैः स्वकै - મૈને દુર્નયમેવ મનથટો યો નીશ્વર મનમ્ રૂ૫ II (એ જ. પૃ. ૫૩) ‘વનમાં વૃક્ષોમાં નવા અંકુર ફૂટ્યા છે. વેલીઓમાં ફૂલો આવ્યાં છે, મૂંગો રંગાઈ