________________
૨૩૬ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
૧૩૧. ‘દિઉ પીયાણું, હિવ મ ન રહિસઉ મંડલિક ભણઇ ઇમ, તહિં ના ' (પ્રા.ગૂ.કા.સંગ્રહ, પરિશિષ્ટ, પૃ. ૩૦)
૧૩૨. મંડલિક મંડિઉ વાસ તહિં વિસમ એ સુરઠ વડદેસ,
ભોલ લોક તહિ નિવસય એ ” (એ જ, પરિશિષ્ટ, પૃ. ૩૯)
૧૩૩. ‘તેજલપુર અંગણિ દીન્હા વાસ,
ઉગ્રસેનમંદિરુ દીઠ પગાર, અયન૨ કવિ ભણઇ ગતિ ખઇંગાર । ગરૂઅઉ દીસએ પોલિ પગાર, નર૫મ નરસીહ ન૨-આધાર IP
૧૩૪. મૂળમાં પંક્તિ સ્પષ્ટ નથી (એ જ, પૃ. ૨૬).
૧૩૫. કર્ણ વાઘેલાનો સમય ઈ.૧૨૯૭-૧૩૦૪નો છે અને રા'માંડલિક પહેલાનો સમય ઈ.૧૨૬૦થી ૧૩૦૬નો છે. આમ ઈ. ૧૨૯૭-૧૩૦૪ વચ્ચેના કોઈ એક વર્ષમાં પેથડશાહ આ સંઘ કાઢી સૌરાષ્ટ્રની યાત્રાએ ગયો છે.
(એ જ, પિર, પૃ. ૨૯)
૧૩૬. આ રાસમાં ‘તમ્હચી, દીઠલ્લા, લાગલ્લા, મંડિયલે, બંધીયલે, વીયલે, ચડીયલિ' વગેરે આ પ્રકારનાં રૂપ છે. (એ જ, પરિશિષ્ટ, પૃ. ૨૪-૩૦)
૧૩૭. ‘નાણ મ હોયહિ ગુણનિહાણ ગુરુ-ગુણ ગાએસ્ । પાટ-ઠવણ જિનકુશલસૂરિ વર રાસ ભણેસુ ॥ ૧॥' અને અંતે
‘ગુણિ ગોયમ ગુરુ એસુ, સુગ્રહ જે સંઘુગ્રહ ।
અમરાઉ૨ તહિ વાસુ ધમ્મિય ધર્મકલસુ ભણÛ || ૩૮ || (ઐ.જૈ.કા.સંગ્રહ, પૃ.૧૫) ૧૩૮. નવાંગવૃત્તિકાર અભયદેયસૂરિના આ સમકાલીન હતા (એ જ, પૃ. ૧૫).
૧૩૯. ‘કુતુબુદ્દીન સુરતાણ રાઉ રંજઉ સ મણોહરુ ।
જગિ પયડઉ જિણચંદસૂરિ સૂરિહિં સિરસેહરુ ॥ ૬ ॥' (એ જ, પૃ. ૧૬)
૧૪૦. રાસમાં બતાવ્યા પ્રમાણે મંત્રી દેવરાજના પુત્ર જેલ્સ ને એની પત્ની જયતશ્રીના આ પુત્ર થાય (કડી ૧૭, ૧૮; પૃ. ૧૭) :
તેરહસહ સતહત્તરઇ કિત્ર ઇગારસિ જિઠ્ઠ |
સુરવિમાણ કિરિ મંડિયઉ નંદિભુવણિ જિણિ દ્દિઢ || ૧૯ || (ઐ.ઐ.કા.સંગ્રહ. પૃ. ૧૭) ઈ.૧૩૨૧ (ઈ.૧૩૭૭)ના જેઠ વદ અગિયારસને દિવસે.
૧૪૧. એ જ, પૃ. ૧૫-૧૯
૧૪૨. ‘ઇહુ પય-ઠયણહ રાસુ ભાવ ભગતિ જે નર દિય હિ ।