________________
રાસ અને ફુગુ અહિત્ય ૨૩૫
૧૧૭. ‘નિસુણઉ એ સમઇપ્રભાવિ તીરથરાયણ ગંજણી એ !
ભવિયહ એ કરુણારાવિ નીહુરમનુ મોહિ પડિલ... I 1 I" (પ્રા.ગૂ.કા.સંગ્રહ, પૃ. ૨૯-છેલ્લે)
૧૧૮. એ જ, પૃ. ૨૭ ૧૧૯. એ જ, પૃ૨૭ ૧૨૦. હિંસવેસિ જસુ સુ રમએ સુરસરીય જલપૂરિ ત || ૨
એ જ, પૃ. ૨૮ ૧૨૧. આ સિદ્ધસૂરિના શિષ્ય કક્કસૂરિએ નાભિજિનોદ્ધાપ્રબંધ'ની સંસ્કૃતમાં રચના કરી.
આ બંને સમરસિંહના સમકાલીન. (એ જ. પૃ. ર૯) ૧૨૨. “કિરિશંભુ કિરિ અવર રેસિ માગઈ આખંડલુ | ૭ |
(એ જ, પૃ. ૫૯ અને ૬૨)
કમલસૂરિની પાટે પ્રજ્ઞાસૂરિ આવ્યા તે પ્રજ્ઞાતિલકસૂરિ શિષ્ય હતા. ૧૨૩. એ જ, પૃ. ૨૮ ૧૨૪. એ જ, પૃ. ૩૪ અહીં વિવેને રૂપ ધ્યાનમાં રાખવા જેવું છે. છઠ્ઠી વિભક્તિનો
અર્થ આપનારા વડનો પ્રયોગ તો સામાન્ય હતો, પણ આ પ્રકારના ફેન્નવાળા ભૂ.
કુ. પણ મળે છે. ૧૨૫. એ જ, પૃ. ૩૭ ૧૨૬. “સંઘ વાછલુ કરી ચીરિ ભલે માલ્હેતડે,
પૂજિય દરિસણ પાય સુણિ સુંદરે, પૂજિય દરિસણ પાય | સોરઠ દેશ સંધુ સંચરિઉ.મા. ચઉડે રમણિ વિહાઈ / ૧ /
(એ જ, પૃ. ૩૪) ૧૨૭. “માણસ માણસિ હિય દલિજઈ... I' એ જ, પૃ. ૩૬) ૧૨૮. ઉપર આપેલાં ઉદાહરણોમાં એવા કેટલાક શબ્દો આવી ગયા છે : પાતસાહિ, સુરતાણ,
અલપખાનું, ખાનુ, પાનુષાનુ, અડદાસિ (અરદાસ), દુનિય, હજ યાત્રા), હીંદુએ,
કુરમાણ, અહિદર, મલિક, ષજમત, સલ્લાર' આ શબ્દો ધ્યાન ખેંચે છે. ૧૨૯, જલવટનાટકુ જોઈ નવરંગ એ રાસ લઉડારા એ | ૪ || (એ જ, પૃ. ૩૬) ૧૩૦. “દામોદર હરિ પંચમી. ૫ I" (એ જ, પૃ. ૩૫)