________________
૧૦૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧
ઈ.ની ૧૫મી સદીમાં પણ મધ્ય ગુજ.માં તો રચના થયે જ જતી હતી, ઉપરાંત મુખ્યત્વે સંસ્કૃત ભાષામાં પણ પ્રવાહ અવિરત ચાલુ હતો; જેવો કે ઉપર મુનિસુંદરની પ્રવૃત્તિઓ સાથે એના ગુરુભાઈ જયચંદ્રસૂરિનાં પ્રત્યાખ્યાનસ્થાન વિવરણ', સમ્યકત્વકૌમુદી' અને પ્રતિક્રમણ-વિધિ' (ઈ.૧૪૫૦) વગેરે પ્રકરણો, નાના ગુરુભાઈ ભુવનસુંદરસૂરિનાં પરબ્રહ્મોત્થાપન-સ્થલ' નામનો વાદગ્રંથ અને લઘુમહાવિદ્યાવિડંબન' ઉપરાંત વ્યાખ્યાનદીપિકા' વગેરે, એમના નાના ગુરુભાઈ જિનકીર્તિસૂરિનાં “નમસ્કારસ્તવ' – સ્વોપજ્ઞવૃત્તિ સાથે (ઈ.૧૪૩૮), ‘ઉત્તમકુમારચરિત’, ‘શ્રીપાલગોપાલકથા’, ‘ચંપકશ્રેષ્ઠીકથા', “પંચનિસ્તવ', “ધન્યકુમારચરિત્ર-દાનકલ્પ' (ઈ.૧૪૪૧) અને શ્રાદ્ધગુણસંગ્રહ (ઈ.૧૪૪૨), એનાથી નાના ગુરુભાઈ રત્નશેખરસૂરિનાં “પડાવશ્યક-વૃત્તિ (‘અર્થદીપિકા'), શ્રાદ્ધવિધિવૃત્તિ(વિધિકૌમુદી' ઈ.૧૪૫૦), “આચાર-પ્રદીપ' (ઈ.૧૪૬૦), આંચલિક માણિજ્યચંદ્રસૂરિનાં “ચતુપૂર્વી’, ‘શ્રીધર-ચરિત' (ઈ.૧૪૦૭), “શુકરાજ-કથા', ધર્મદત્તકથાનક' “ગુણવર્મચરિત' (ઈ.૧૪૨૮), અને “મહાબલમલયસુંદરી-ચરિત' (મધ્ય. ગુજનું પૃથ્વીચંદ્રચરિત' એ આ જ કર્તાનો ગ્રંથ છે.), એમના ગુરુભાઈ માણિજ્યશેખરસૂરિનાં કલ્પનિર્યુક્તિ-અવચૂરિ અને “આવશ્યક-નિર્યુક્તિ-અવચૂરિ વળી “ઓઘ-નિર્યુક્તિ-દીપિકા દશવૈકાલિક-દીપિકા' ‘ઉત્તરાધ્યયન-દીપિકા' “આચારાંગ-દીપિકા અને નવતત્ત્વ વિવરણ, કાસદ્ધહગચ્છના દેવમૂર્તિ ઉપાધ્યાયનું “વિક્રમચરિત' (૧૪ સર્ગોનું કાવ્ય, ઈ.૧૪૧૫), પૂર્ણિમાગચ્છના ગુણચંદ્રસૂરિની જિનદત્ત-કથા' (ઈ.૧૪૧૮), જિનવર્ધનસૂરિનાં સપ્તપદાર્થીટીકા” અને “વાભદાલંકાર-વૃત્તિ (ઈ.૧૪૧૮), હર્ષભૂષષ્યનાં “શ્રાદ્ધવિધિનિશ્ચય' (ઈ.૧૪૨૪) અને પર્યુષણાવિચાર' (ઈ.૧૪૩૦) જિનસુંદરનો “દીપાલિકા-કલ્પ' (ઈ.૧૪૨૯), બૃહત્તપગચ્છના ચારિત્રસુંદરગણિનાં શીલદૂત' કાવ્ય (ઈ.૧૪૨૮ કે ઈ.૧૪૩૧), જયસાગરસૂરિનાં પૃથ્વીચંદ્ર રાજર્ષિચરિત' (ઈ.૧૪૪૭), શાંતિજિનાલય પ્રશસ્તિ, વિજ્ઞપ્તિત્રિવેણી કાવ્ય (ઈ-૧૪૨૮) અને બીજી વૃત્તિઓ, “કુમારપાલચરિત મહાકાવ્ય' “મહીપાલ ચરિત' “ચારોપદેશ' વગેરે, પૂર્ણિમાગચ્છના રામચંદ્રસૂરિનાં “વિક્રમચરિત્ર' (ઈ.૧૪૩૪ ડભોઈમાં) અને પંચદંડાતપત્રછત્ર-પ્રબંધ' ખંભાતમાં ઈ.૧૪૩), શુભશીલગણિનાં વિક્રમચરિત્ર' (અમદાવાદમાં ઈ.૧૪૩૪), પ્રભાવક કથા' (ઈ.૧૪૪૮), કથાકોશ (“ભરતેશ્વરબાહુબલિ-વૃત્તિ' ઈ. ૧૪૫૩), “શત્રુંજય-કલ્પવૃત્તિ' (ઈ.૧૪૫૨) અને ઉણાદિનામમાલા જિનમંડનના કુમારપાલપ્રબંધ' (ઈ.૧૪૩૬), શ્રાદ્ધગુણસંગ્રહ-વિવરણ' (ઈ.૧૪૪૨) અને ધર્મપરીક્ષાચારિત્રરત્નગણિનાં ચિત્રકૂટ પ્રશસ્તિ(ઈ.૧૪૩૯), દાનપ્રદીપ' (ઈ.૧૪૪૩), જિનહર્ષગણિનાં “વસ્તુપાલ-ચરિત્ર' (ઈ.૧૪૪૧), પ્રાકૃતમાં), રત્નશેખર-કથા' (સં. માં), વિંશતિસ્થાનક-વિચારામૃતસંગ્રહ વિરમગામમાં ઈ.૧૪૪૬), પ્રતિક્રમણવિધિ (ઈ.૧૪૬૯) અને “આરામશોભાચરિત્ર', કીર્તિરાજ ઉપાધ્યાયનું “નેમિનાથ મહાકાવ્ય' (ઈ. ૧૪૩૯), ધીરસુંદરગણિની આવશ્યક-નિર્યુક્તિ અવચૂર્ણિ' (ઈ.૧૪૪૩),